કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે ભુજ ખાતે બોર્ડર આઉટપોસ્ટ G-7નું ઉદ્ઘાટન
દુર્ગમ ક્ષેત્રોમાં જવાનોને ઓછામાં ઓછી તકલીફ થાય અને મહત્તમ સુવિધાઓ મળે તે માટે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહ મંત્રાલય કામ કરી રહ્યા હોવાનું જણાવતા શ્રી અમિતભાઈ શાહ દુર્ગમ વિસ્તાર અને વિષમ આબોહવામાં પણ બીએસએફએ “ફર્સ્ટ લાઈન ઓફ ડિફેન્સનું” દાયિત્વ ખૂબ જ મજબૂતાઈથી નિભાવ્યું ભુજ, 29 મે 2026 – કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ […]


