ગાંધીનગરમાં બોરિયા તળાવના બ્યુટિફિકેશન પ્રોજેક્ટને લીધે દબાણો હટાવવા સામે હાઈકોર્ટમાં રિટ
મ્યુનિએ દબાણકર્તાઓને 15 દિવસમાં દબાણ હટાવી લેવા નોટિસ આપી હતી મ્યુનિએ 43માંથી 35 દબાણકર્તાઓને પ્લોટ ફાળવી આપ્યા બંને પક્ષોની સહમતિથી વચગાળાનો ઉકેલ લવાયો અમદાવાદઃ ગાંધીનગરમાં બોરિયા તળાવને લાખોના ખર્ચે બ્યુટિફિકેશનનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત અડચણરૂપ બનતા ગેરકાયદે બાંધકામો દુર કરવા ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશને દબાણકર્તાઓને નોટિસ આપી હતી. તેની સામે અરજદારે હાઈકોર્ટમાં […]