GT: શુભમન ગિલે 3 મોટા રેકોર્ડ તોડ્યા, IPL ઇતિહાસમાં આવું કરનાર પ્રથમ ખેલાડી બન્યો
નવી દિલ્હી, 31 મે 2026: Shubman Gill breaks 3 big records ગુજરાત ટાઇટન્સે ક્વોલિફાયર 2 માં રાજસ્થાન રોયલ્સને 7 વિકેટથી હરાવીને IPL 2026 ની ફાઇનલમાં પ્રવેશ કર્યો. શુબમન ગિલે શુક્રવારની મેચમાં સદી ફટકારી, ત્રણ મોટા રેકોર્ડ બનાવ્યા. તેણે અને સાઈ સુદર્શને 167 રનની ઓપનિંગ ભાગીદારી કરી, જેના કારણે 215 રનનો લક્ષ્યાંક નાનો લાગ્યો. સુદર્શન સતત […]


