1. Home
  2. Tag "britain"

બ્રિટનની સ્કૂલોમાં મોબાઈલ ફોન ઉપર પ્રતિબંધ ફરમાવાયો, પીએમ સુનકે એક વીડિયો જાહેર કર્યો

લંડનઃ બ્રિટનની સ્કૂલોમાં મોબાઈલ ફોનની લત અને તેના કારણે થનારી મુશ્કેલીથી કંટાળીને અંતે મોબાઈલ ફોન ઉપર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે. બ્રિટનના આ નિર્ણયને લઈને દુનિયાના દેશોએ પણ આ અંગે વિચારણા શરુ કરી છે. બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકએ એક્સ પર એક વીડિયો શેર કરીને આ જાહેરાત કરી છે. We know how distracting mobile phones are in […]

વિદ્રોહીઓ સામે અમેરિકા અને બ્રિટનનું સંયુક્ત ઓપરેશન, 12 ઠેકાણાઓ પર હુમલો

નવી દિલ્હીઃ અમેરિકા અને બ્રિટને યમનમાં ઈરાન સમર્થિત આતંકી જૂથ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. અમેરિકા અને બ્રિટને હુદાયદાહ બંદરગાહ સહિત 12 ઠેકાણા પર હુમલા કર્યા છે. હુથીઓએ તાજેતરમાં લાલ સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય જહાજોને નિશાન બનાવતા આ હુમલાઓ કરવામાં આવ્યા છે. આ પહેલીવાર છે જ્યારે અમેરિકા અને બ્રિટને હુથી વિદ્રોહીઓ વિરુદ્ધ સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું છે. […]

ઋષિ સુનકે બ્રિટનમાં ખતરનાક જાતિના ડોગ પર પ્રતિબંધ મૂક્યો

બ્રિટનમાં વધી રહ્યા છે શ્વાનના હુમલા   ઋષિ સુનકે ખતરનાક જાતિના ડોગ પર પ્રતિબંધ મૂક્યો શ્વાનના હુમલાના કેટલાક વીડિયો પણ શેર કર્યા દિલ્હી: બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનકે ખતરનાક જાતિના ડોગ પર પ્રતિબંધ મૂક્યો છે. તાજેતરમાં, દેશમાં શ્વાનના હુમલાની વધતી ઘટનાઓ પછી અમેરિકન XL બુલી જાતિના ડોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સુનકે કહ્યું કે અમેરિકન […]

બ્રિટન ક્લાઈમેટ ચેન્જનો સામનો કરવા માટે 200 કરોડ ડોલર આપશે

દિલ્હીઃ ભારત દ્રારા જી 20 સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું દિલ્હી ખઆતે 2 દિવસીય સમિટનું પીએમ મોદી દ્રારા આજે બપોરે સમાપાન કરીને આગામી વર્ષની અધ્યક્ષતા બ્રિઝીલને સોંપવામાં આવી ત્યારે આ બે દિવસ દરમિયાન અનેક દેશઓના નેતાઓ સાથે પીએમ મોદીએ બેઠક કરી છે જી-20ના ત્રીજા સત્રની બેઠક આજે દિલ્હીના પ્રગતિ મેદાન સ્થિત ભારત મંડપમમાં શરૂ થઈ […]

હિન્દુ હોવા અંગે ગર્વ વ્યક્ત કરીને બ્રિટનના PM ઋષિ સુનકે મંદિરોમાં દર્શન કરવા જવાની ઈચ્છા વ્યક્ત કરી

જી20 સમિટમાં ભાગ લેવા આવ્યા ભારત એરપોર્ટ ઉપર કરાયું ભવ્ય સ્વાગત બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક જી20 શિખર સમ્મેલનમાં ભાગ લેવા માટે ભારત આવી ચુક્યાં છે, આ દરમિયાન તેમણે ખાલિસ્તાન, યુક્રેન-રશિયા યુદ્ધ અને પીએમ મોદી સાથેના સંબંધોને લઈને મીડિયા સાથે વાત કરી હતી. આ દરમિયાન તેમણે પોતાને ગૌરવશાળી હિન્દુ ગણાવ્યા હતા. તેમજ ભારતમાં પ્રવાસ દરમિયાન વિવિધ […]

G20: અમેરિકા, બ્રિટન તથા અનેક દેશોની સિક્યોરીટી ટીમ ભારત પહોંચી

દિલ્હી: ભારત અત્યારે ડગલેને પગલે પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે, દરેક ક્ષેત્રમાં ભારત પોતાનું વર્ચસ્વ કાયમ કરી રહ્યું છે, તે પછી અવકાશ હોય કે સંરક્ષણ હોય, આવામાં વધુ જી-20 સમ્મેલન માટે પણ ભારત તૈયાર છે. હાલમાં મળી રહેલી જાણકારી મુજબ ભારતમાં અત્યારે વિવિધ દેશોની સિક્યોરીટી ટીમ પહોંચી રહી છે. ભારત સરકાર દ્વારા પણ સુરક્ષાને […]

ભારત આવેલા બ્રિટનના રક્ષા મંત્રીની મોટી જાહેરાત, ખાલિસ્તાની ઉગ્રવાદને કાબૂમાં લેવા મોટું પગલું ભર્યું

દિલ્હીઃ- બ્રિટનના રક્ષામંત્રી હાલ ભારતની મુલાકાતે આવ્યા છે ત્યારે ખાલિસ્તાની કટ્ટરપંથને લઈને તેમણે મોટી જાહેરાત કરી છે જે પ્રમાણે હવે ખાલિસ્તાનીઓની ખેર નથી,ખાલિસ્તાની ઉગ્રવાદને કાબૂમાં લેવા ભારતની અપીલ પર બ્રિટને મોટું પગલું ભર્યું છે. પ્રાપ્ત જાણકારી અનુસાર કોલકાતામાં આયોજિત થનારી G20 ભ્રષ્ટાચાર વિરોધી મંત્રી પરિષદમાં પણ હાજરી આપવાના છે. આ અંગે તુગેનહૌટે કહ્યું કે ‘ભ્રષ્ટાચાર […]

બ્રિટન પોતાની વિઝાની ફિ માં કરશે વધારો, હવે વિધા મેળવવા માટે ચૂકવવા પડશે આટલા રુપિયા

દિલ્હી- ભારતના અનેક નાગરિકોની વિદેશ જવાની હોડ શરુ છે અમેરિકા હોય કેનેડા હોય કે લંડન અનેક લોકો વિઝિટર વિઝાથી લઈને સ્ટૂડન્ટ વિઝા મેળવીને વિદેશ જઈ રહ્યા છએ કત્યારે હવે જો તમે પમ બ્રિટનના વિઝા મેળવવા માંગો છો તો હવે તમારે તેના માટે વધારે ફી ચૂકવવી પડશે બ્રિટન આ મામલે ફિ વધારવાની તૈયારી કરી રહ્યું છે. […]

બ્રિટનઃબોરિસ જોનસનનું સાંસદ પદ પરથી રાજીનામું,જાણો શું છે કારણ?

દિલ્હી :બ્રિટનના પૂર્વ વડાપ્રધાન બોરિસ જોનસને સંસદના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. તેણે પોતાના નિર્ણયથી આખા દેશને ચોંકાવી દીધો છે. વાસ્તવમાં, તાજેતરમાં જ એક સંસદીય સમિતિએ કહ્યું હતું કે લોકડાઉન દરમિયાન ડાઉનિંગ સ્ટ્રીટમાં પાર્ટીઓનું આયોજન કરવામાં આવી રહ્યું હતું, જે લોકડાઉનનું સ્પષ્ટ ઉલ્લંઘન હતું, પરંતુ જોનસને આ મામલે સંસદને ગેરમાર્ગે દોરી હતી, તેણે હાઉસ ઓફ […]

ભારતે કોરોનાની અપડેટ કરેલી રસી બનાવી,ઓમિક્રોન પર પણ છે અસરકારક; બ્રિટન પછી બીજો દેશ બન્યો

ભારતે કોરોનાની અપડેટ કરેલી રસી બનાવી ઓમિક્રોન પર પણ છે અસરકારક બ્રિટન પછી બીજો દેશ બન્યો દિલ્હી : બ્રિટન બાદ હવે ભારતે પણ કોરોના વેક્સીનનું અપડેટેડ વર્ઝન તૈયાર કર્યું છે. તે ફક્ત ઓમિક્રોન અને તેના સબફોર્મ્સથી બનેલું છે, જેની એક માત્રા પૂરતી એન્ટિબોડીઝ વિકસાવી શકે છે. આ કોવિશિલ્ડ અથવા કોવેક્સિનના બંને ડોઝ લેનારાઓ માટે હશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code