1. Home
  2. Tag "Building collapsed"

મેરઠઃ ફેક્ટરીમાં ભેદી બ્લાસ્ટ બાદ ઈમારત ધરાશાયી, ચારના મોત

લખનૌઃ ઉત્તરપ્રદેશના મેરઠમાં આજે સાબુ બનાવતી ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે ફેક્ટરીની આખી ઈમારત ધરાશયી થઈ ગઈ હતી. દરમિયાન ફેક્ટરીમાં કામ કરતા કેટલાક શ્રમજીવીઓ ઈમારતના કાટમાળ નીચે દબાયાં હતા. આ દૂર્ઘટનામાં ચાર વ્યક્તિઓના મોત થયાં છે. જ્યારે કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયાં હતા, તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. આ […]

અમદાવાદમાં માણેકચોકની ઝૂંપડીની પોળમાં બે માળનું મકાન ધરાશાયી, એકનું મોત

અમદાવાદઃ શહેરના માણેક ચોક વિસ્તારમાં ઝૂંપડીની પોળમાં આવેલું બે માળનું જર્જરિત મકાન ધરાશાયી થયું હતું. બનાવની જાણ છતાં ફાયર વિભાગના લાશ્કરો બચાવની કામગીરી માટે દોડી ગયા હતા. અને મકાનના કાટમાળમાં ફસાયેલા ત્રણ વ્યક્તિઓને રેસ્ક્યુ કરીને કાટમાળમાંથી બહાર કઢાયા હતા. જોકે સારવાર દરમિયાન વૃદ્ધનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા મજબ શહેરના  માણેકચોક વિસ્તારમાં […]

નવી મુંબઈમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 12 વ્યક્તિઓ ફસાયાની આશંકા

મુંબઈઃ દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં બહુમાળી ઈમારત ધરાશાયી થયાનું જાણવા મળે છે. નવી મુંબઈના નેરુલ વિસ્તારમાં પાંચ માળની ઈમારત ધરાશાયી થતા નાસભાગ મચી ગઈ હતી. બિલ્ડીંગના કાટમાળ નીચે 12 વ્યક્તિઓ ફસાયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા હાલ બચાવ કામગીરી ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર નવી મુંબઈના નેરુલ વિસ્તારમાં જીમી પાર્ક […]

ભાવનગરમાં ત્રણ માળનું જર્જરીત મકાન ધરાશાયીઃ એકનું મોત

અમદાવાદઃ ભાવનગરના ભાદેવાની શેરીમાં ત્રણ માળનું એક જર્જરીત મકાન ધરાશાયી થઈ ગયું હતું. જેમાં ક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે કાટમાળ નીચે ચાર વ્યક્તિઓ દબાયાં હતા. જેમને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા હતા. પ્રાથમિક માહિતી અનુસાર ભાવનગરમાં ભાદેવાની શેરીમાં એક ત્રણ માળનું મકાન ધરાશાયી થઈ ગયું […]

અમદાવાદમાં ભંડેરીની પોળમાં બે માળનું જર્જરિત મકાન ધરાશાયી, 3 લોકોને બચાવાયાં

  અમદાવાદઃ  શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલી ભંડેરીની પોળમાં  સવારે બે માળનું જુનું મકાન ધરાશાયી થયુ હતું. જેમાં મકાનમાં રહેતા ત્રણ લોકો કાટમાળ નીચે દબાઈ ગયા હતા. ઘટનાની જાણ ફાયરબ્રિગેડની ટીમને કરવામાં આવતા રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ત્રણેયને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. જેમાં એક વ્યક્તિને ગંભીર ઇજા થઇ […]

મુંબઈના મલાડમાં મકાન ધરાશાયીઃ 11ના મોતની આશંકા

8થી વધારે લોકો થયા ઈજાગ્રસ્ત ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયાં ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા આસપાસના મકાનોને થઈ ભારે અસર મુંબઈઃ મહારાષ્ટ્રમાં ચોમાસાનું આગમન થયું છે અને અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યાં અહેવાલ છે. દરમિયાન મુંબઈના મલાડ પશ્ચિમ વિસ્તારમાં એક મકાન ધરાશાયી થયું હતું. આ મકાનમાં ઓછામાં ઓછા 11 વ્યક્તિઓના મોત થયાની આશંકા છે. […]

મહારાષ્ટ્ર: ઠાણેમાં એક બિલ્ડિંગનો સ્લેબ થયો ધરાશાયી, 7 લોકોએ ગુમાવ્યો જીવ

ઠાણેમાં બિલ્ડિંગનો સ્લેબ થયો ધરાશાયી સાત લોકોએ ગુમાવ્યો જીવ બચાવ માટેની કામગીરી હાથ ધરવામાં આવી મુંબઈ: મહારાષ્ટ્રના ઠાણેમાં ગઈકાલે રાતે એક બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થવાની ઘટના બની છે. આ ઘટનામાં 7 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જો કે ઘટના બન્યા બાદ બચાવ માટેની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે અને કાટમાળ નીચે દટાયેલા લોકોને પણ […]

સુરત: મોટા વરાછામાં નિર્માણાધીન ઇમારતની દીવાલ ધરાશાયી, 4 શ્રમિકોના મોતની આશંકા

સુરતના મોટા વરાછા વિસ્તારમાં દીવાલ ધરાશાયી થવાની દુર્ઘટના આ દુર્ઘટનામાં 7 થી 8 શ્રમિકો દીવાલના કાટમાળ નીચે ફસાયા આ દુર્ઘટનામાં 4 જેટલા શ્રમિકોના મોત નિપજ્યા હોવાની આશંકા સુરત: સુરતમાં મોટા વરાછાના કેદાર હાઇટ્સમાં દીવાલ ધરાશાયી થવાની દુર્ઘટના ઘટી છે. દીવાલ ધરાશાયી થતા ત્યાં કામ કરતા 7 થી 8 શ્રમિકો દીવાલના કાટમાળ નીચે ફસાયા હતા. જેમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code