1. Home
  2. Tag "Burned"

અમદાવાદના ખોખરામાં 125 કિલો દોરાને સળગાવીને નાશ કરાયો

અમદાવાદઃ શહેરમાં ઉતરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. ઉત્તરાયણ બાદ વિવિધ સંસ્થાઓ દ્વારા ખુલ્લા સ્થળો ઉપર પડેલી દોરી એકત્ર કરીને નિકાલની કામગીરી શરુ કરવામાં આવી છે. મુંગા જીવ માટે આ દોરી ઘાતક સાબિત ના થાય તે માટે આ સેવાકીય યજ્ઞ શરુ કરવામાં આવ્યો છે. દરમિયાન ખોખરા વિસ્તારમાં એકત્ર કરવામાં આવેલી લગભગ 125 કિલો દોરીની […]

સુરતમાં સિટીબસે રાહદારીને અડફેટે લેતા લોકોના ટોળાંએ બસને સળગાવી દીધી

સુરતઃ શહેરમાં બેફામ દોડતી બીઆરટીએસ બસે રાહદારીને અડફેટે લેતા લોકોના ટોળાંએ બસને આગ ચાંપી દીધી હતી. શહેરના સરથાણા નજીકના ડાયમંડનગરમાં રાહદારીને ટક્કર મારતા સિટી બસને લોકોએ સળગાવી દેતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. આ બનાવ બાદ ઇજાગ્રસ્ત રાહદારીને તાત્કાલિક સારવાર માટે 108માં હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યારે પોલીસ દ્વારા સ્થિતિ પર કાબૂ મેળવી આગ લગાવનાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code