કેન્સરની સારવાર દરમિયાન વાળ કેમ ખરે છે અને શું વાળ પાછા આવે છે?, જાણો….
કેન્સરના ઈલાજમાં વાળ ખરવા સામાન્ય વાત છે. જેને મેડિકલ ભાષામાં એલોપેસિયા કહેવામાં આવે છે. આ વધારે ત્યારે થાય છે જ્યારે દર્દી કીમોથેરેપી કે રેડિયોથેરેપી કરાવી રહ્યા હોય. કેંન્સરના ઈલાજમાં વપરાતી કીમોથેરેપી દવાઓ ઝડપથી વિભાજિત થવા વાળી કોશિકાઓનું નિશાન બને છે. આમાં કેન્સરની કોશિકાઓ તો આવે જ છે, સાથે જ શરીરની અન્ય ઝડપથી વિભાજિત થવા વાળી […]