ઘરે ફટાફટ બનાવો ચટાકેદાર કેપ્સીકમનું શાક, જાણો રેસીપી
રેસીપી, 10 જૂન 2026: Spicy Capsicum sabji મોટાભાગે કેપ્સિકમનો ઉપયોગ આપણે ચાઇનીઝ, પિઝા કે સંભારામાં જ કરતા હોઈએ છીએ, પરંતુ ચણાનો લોટ અને દહીંના મિશ્રણ સાથે બનતું આ કેપ્સિકમનું શાક ખાવામાં અદ્ભુત લાગે છે. કેપ્સીકમનું શાક દહીંના કારણે આ શાકમાં સરસ ક્રીમી ટેક્સચર અને હળવી ખટાશ આવે છે, જ્યારે શેકેલો ચણાનો લોટ તેની ગ્રેવીને ઘટ્ટ […]


