ઉપલેટામાં સર્જાયો ગમખ્વાર અકસ્માતઃ કાર પલટી ખાઈ ગયા બાદ એક ભાગનું પતરા ચીરાયું, બેના મોત
3 વ્યક્તિઓને ગંભીર ઈજા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી અમદાવાદઃ રાજકોટના ઉપલેટા નજીક એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે પસાર થતી કારનું ટાયર ફાટતા ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. જેથી કાર પલ્ટી ખાઈ ગઈ હતી. આ દૂર્ઘટનામાં એક યુવતી અને યુવકનું મોત થયું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે, આગળના ભાગના પતરુ પણ ચિરાઈ […]