1. Home
  2. Tag "cattle"

પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝનો પશુપાલકોએ પારંપારિક રીતે ઉપચાર કરી શકાય

અમદાવાદઃ રાજ્યમાં પશુઓમાં જોવા મળતો લમ્પી સ્કીન ડીસીઝ સામે વહીવટી તંત્ર તથા પશુપાલન વિભાગ દ્વારા ખાસ ઝુંબેશ આદરી પશુઓમાં રસીકરણ કરાય રહ્યું છે. પશુપાલકો પારંપારિક પદ્વતિ દ્વારા લમ્પી સ્કીન ડીસીઝનો ઉપચાર ઘરે બેઠા પણ કરી શકે છે. આ માટે રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ દ્વારા મહત્વના ઘરેલુ ઉપચાર અને સારવાર પદ્ધતિઓ સૂચવાઇ છે. ડોઝ બનાવવાની પ્રથમ […]

લમ્પી વાયરસઃ રાજ્યમાં 22 લાખથી વધારે પશુઓનું રસીકરણ કરાયું

અમદાવાદઃ ગુજરાતમાં પશુઓમાં લમ્પી વાયરસના કેસમાં વધારો થતા સરકારની ચિંતામાં વધારો થયો છે. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર કલેક્ટર કચેરીનાં સભાખંડ ખાતે પશુપાલન વિભાગનાં વરિષ્ઠ અધિકારીઓ તથા જિલ્લાનાં ઉચ્ચ અધિકારીઓ સાથે લમ્પી સ્કિન ડીસીઝની સર્વગ્રાહી સમીક્ષા અર્થે બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે પશુઓની સારવાર કે રસીકરણ બાદની સ્થિતિની પણ પૂરતી […]

બનાસકાંઠાના પશુઓમાં લમ્પી વાયરસના કેસ વધ્યાં, રાજસ્થાન સાથેની બોર્ડર સીલ કરાઈ

અમદાવાદઃ રાજ્યમાં પશુઓમાં લમ્પી નામના વાયરસે હાહાકાર મચાવ્યો છે જેથી પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે. સૌરાષ્ટ્રમાં અનેક પશુઓમાં લમ્પીના કેસ મળી આવ્યાં છે. દરમિયાન હવે ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં પણ લમ્પી વાયરસની એન્ટ્રી થતા ખળભળાટ મચી ગયો છે. બીજી તરફ હરકતમાં આવેલા તંત્રએ રાજસ્થાન સાથેની બોર્ડર સીલ કરી છે. તેમજ રાજસ્થાનથી લવાતા પશુઓની તપાસ શરૂ કરવામાં આવી […]

ગુજરાતમાં પશુઓમાં વકરતો જતો લમ્પીનો રોગચાળો, મહામારી જાહેર કરવા કિસાન કોગ્રેસની માગ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા દોઢ મહિનાથી પશુઓમાં લમ્પી વાઈરસનો રોગચાળો વકરી રહ્યો છે. ઘણાબધા દૂધાળા પશુઓ પણ લમ્પી વાયરસનો ભોગ બન્યા છે. પશુઓમાં જોવા મળતા લમ્પી વાયરસે સૌરાષ્ટ્રના લગભગ તમામ જિલ્લાઓને તેના ભરડામાં લઈ લીધા છે ઉપરાંત ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ પગપેસારો કર્યો છે, ત્યારે કોંગ્રેસે  માગ કરી છે કે લમ્પી વાયરસને મહામારી […]

પોરબંદર જિલ્લામાં પશુઓમાં લમ્પી નામના જીવલેણ રોગના વાવરથી પશુપાલકો બન્યા ચિંતિત

પોરબંદર : ગુજરાતના જામનગર જિલ્લા બાદ પોરબંદર જિલ્લામાં પણ પશુઓમાં લમ્પી વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. પોરબંદર જિલ્લામાં પણ પશિઓમાં લમ્પી વાયરસના શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમાં 12 જેટલી ગાયોમાં લમ્પી વાયરસના લક્ષણો જોવા મળ્યા છે. 12 જેટલી શંકાસ્પદ ગાયોમાથી બે ગાયોના મોત નિપજ્યા છે. તંત્ર દ્વારા શંકાસ્પદ ગાયોને શહેરથી દૂર આઇસોલેટ કરવામાં આવી […]

ભૂજ વિસ્તારમાં પશુઓમાં રોગચાળો, ધાણેટીની સીમમાં 70 ઘેટાં-બકરાં મોતને ભેટ્યાં

ભુજઃ કચ્છમાં ભૂજ તાલુકાના ધાનેટી ગામે ઘેટા-બકરામાં ભેદી રોગચાળો જોવા મળતા પશુપાલકો ચિંતામાં મુકાયા છે.  દુધઈ ધોરીમાર્ગ પર આવેલા આહિરપટ્ટીના ધાણેટી ગામની સીમમાં હાલ 70થી 80 જેટલા ઘેટાં બકરાના ભેદી સંક્રમણ ફેલાઈ જવાના કારણે મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે 30થી 40 જેટલા ઘેટાં હજુ પણ સંક્રમિત હોવાથી ગંભીર હાલતમાં જોવા મળી રહ્યા છે. અંદાજિત 15 દિવસથી […]

જામનગર: રોડ પર રખડતા ઢોરએ કર્યો એક વ્યક્તિ પર હુમલો,ઇજાગ્રસ્ત

રખડતા ઢોરનો આતંક યથાવત એક વ્યક્તિ પર હુમલો કરતાં ઇજાગ્રસ્ત ઇન્દિરા સોસાયટીમાં બન્યો બનાવ જામનગર: રખડતા ઢોરોનો આતંક હજી પણ યથાવત છે.શહેરના રસ્તાઓ પર અડિંગો જમાવીને બેસતા, ગંદકી ફેલાવતા અને નાગરિકો પર હુમલો કરતા આ રખડતા ઢોરોના માલિકો પર સરકારનો કોઈ અંકુશ નથી.જેથી ઢોરોના આતંકની અનેક ઘટનાઓ સામે આવતી રહે છે. આવામાં જામનગરમાં રખડતા ઢોરના આતંકની […]

અમદાવાદમાં રોડ પર અડિંગો જમાવીને બેઠેલા ઢોરને પકડવા હવે કડક કાર્યવાહી કરાશે

અમદાવાદઃ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દુર થતો નથી. શહેરના રોડ-રસ્તાઓ પર ઢોર અડીંગો જમાવીને બેઠા હોય છે તેથી અકસ્માતો પણ સર્જાય રહ્યા છે.  શહેરમાં રખડતા ઢોર સામે મ્યુનિ.કોર્પોરેશને  લાલ આંખ કરી છે.  મ્યુનિ.ના ઢોર ખાતા દ્વારા શહેરમાં દરરોજ 140થી વધુ ઢોર પકડવામાં આવે છે. તેમજ જ્યાં સુધી રખડતા ઢોરની સમસ્યા દૂર નહિ થાય ત્યાં સુધી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code