નવી શિક્ષણ નીતિ મુજબ CBSE સ્કૂલોમાં ધોરણ 6માં ત્રણ ભાષા ભણવી ફરજિયાત
અમદાવાદ, 22 એપ્રિલ 2026: Studying three languages is mandatory in class 6 in CBSE schools સીબીએસઈ દ્વારા નવી શિક્ષણ નીતિ અંતર્ગત વર્ષ 2026-27થી એટલે કે આગામી નવા શૈક્ષણિક સત્રથી ધોરણ-6ના વિદ્યાર્થીઓ માટે નવું R ફોર્મ્યુલા ભાષાકીય માળખું અમલી બનશે. આ ફેરફારની અસર એ છે કે, અંગ્રેજીને ભારતીય ભાષાની યાદીમાંથી હટાવીને વિદેશી ભાષાની શ્રેણીમાં મુકાતા વિદ્યાર્થીઓ […]


