1. Home
  2. Tag "celebrate"

NATO સમગ્ર યુરોપ અને ઉત્તર અમેરિકામાં સામૂહિક સંરક્ષણના 75 વર્ષની ઉજવણી

નવી દિલ્હીઃ નાટો આજે સમગ્ર યુરોપ અને ઉત્તર અમેરિકામાં સામૂહિક સંરક્ષણના 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે. બ્રસેલ્સમાં એક કેક-કટીંગ સમારોહમાં, યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકન અને તેમના સમકક્ષો વોશિંગ્ટનમાં 4 એપ્રિલ, 1949 ના રોજ જોડાણની સ્થાપના સંધિ પર હસ્તાક્ષર થયાની ક્ષણને ચિહ્નિત કરી. 9 થી 11 જુલાઇ દરમિયાન વોશિંગ્ટનમાં નાટોના નેતાઓની બેઠક થશે […]

સલામત દિવાળી ઉજવવા માગો છો તો આ બાબતોનું રાખજો ધ્યાન

દિવાળીનો તહેવાર એટલે તમામ ભારતીયો માટે સૌથી મોટો અને મહત્વનો ખુશીનો તહેવાર. આ દિવસની રાહ તો લોકો આતુરતાથી જોતા હોય છે, કારણ છે કે આ દિવસે ભગવાન શ્રી રામ 14 વર્ષનો વનવાસ કરીને અયોધ્યા પરત ફર્યા હતા. પણ આ ખુશીના સમયમાં કોઈ નુક્સાન કે જાનહાની ન થઈ જાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. આ […]

નવું વર્ષ ઉજવવા માટે આ હિલ સ્ટેશનની લો મુલાકાત,ઉજવણીની મજા થશે બમણી

નવું વર્ષ શરૂ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે. નવું વર્ષ લોકો જુદી જુદી રીતે ઉજવે છે. ઘણા લોકો આ સમય દરમિયાન મુસાફરી કરવાનું પણ પ્લાન કરે છે.તો ચાલો જાણીએ કે આ પ્રસંગે તમે નવા વર્ષની ઉજવણી કરવા માટે કયા હિલ સ્ટેશનની મુલાકાત લઈ શકો છો. મસૂરી – નવા વર્ષની ઉજવણી કરવા માટે તમે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code