1. Home
  2. Tag "Census 2027"

હિમાચલ પ્રદેશમાં વસ્તી ગણતરી 2027 ના પ્રથમ તબક્કા હેઠળ ઘર-યાદી અને રહેઠાણ ગણતરી શરૂ

નવી દિલ્હી, 16 જૂન 2026: House listing and residential census begins in Himachal Pradesh હિમાચલ પ્રદેશમાં સ્વ-ગણતરીનો સમયગાળો પૂર્ણ થયા પછી, 2027 ની વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાના ભાગ રૂપે, ઘર-યાદી અને રહેઠાણ ગણતરી માટે ક્ષેત્રીય ઝુંબેશ આજે શરૂ થઈ ગઈ છે. ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે રાજ્યમાં વસ્તી ગણતરીકારો દ્વારા ઘરે-ઘરે જઈને સર્વેક્ષણ આગામી મહિનાની […]

ગુજરાતમાં કાલે 1લી જુનથી વસતી ગણતરી-2027નો થશે પ્રારંભ

ગાંધીનગર, 31 મે,2026 : Census 2027 to begin in Gujarat from June 1 ગુજરાતભરમાં ‘વસ્તી ગણતરી:જનગણના- ૨૦૨૭’નો આવતીકાલે તા. ૦૧ જૂન ૨૦૨૬થી શુભારંભ થશે.આ શ્રેણીની ૧૬મી અને આઝાદી પછીની ૮મી જનગણના હશે, જે સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી હાથ ધરવામાં આવશે. આ અગાઉ વર્ષ ૨૦૧૧માં જનગણના કરવામાં આવી હતી.આ વસ્તી ગણતરી ઝુંબેશમાં તમામ નાગરિકોને સહભાગી થવા વસ્તી […]

ગુજરાતમાં નાગરિકો 17મીથી સ્વ-ગણતરી દ્વારા જનગણનામાં ભાગ લઈ શકશે

ગાંધીનગર, 12 મે, 2026 – ગુજરાતમાં નાગરિકો 17મીથી સ્વ-ગણતરી દ્વારા જનગણનામાં ભાગ લઈ શકશે તેવી આજે જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં જનગણના કાર્ય નિદેશાલય, ગુજરાત, જનગણના 2027ની તૈયારી માટેની પ્રવૃત્તિઓ હાથ ધરી રહ્યું છે. આ સંદર્ભમાં, 12 મે, 2026ના રોજ સર્કિટ હાઉસ ગાંધીનગર ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મીડિયા પ્રતિનિધિઓને આગામી […]

વસ્તી ગણતરી-2027નો પ્રથમ તબક્કો આજથી શરૂ

નવી દિલ્હી, 01 એપ્રિલ 2026: વિશ્વની સૌથી મોટી વસ્તી ગણતરી, વસ્તી ગણતરી 2027 નો પ્રથમ તબક્કો આજથી શરૂ થશે. વસ્તી ગણતરી બે તબક્કામાં હાથ ધરવામાં આવશે. પ્રથમ તબક્કામાં ઘરની યાદી અને રહેઠાણની ગણતરીનો સમાવેશ થશે, અને બીજા તબક્કામાં વસ્તી ગણતરીનો સમાવેશ થશે. આ માટે 1 માર્ચ, 2027 સંદર્ભ તારીખ તરીકે નક્કી કરવામાં આવી છે. પ્રથમ […]

વસ્તી ગણતરી-2027નો તખ્તો તૈયાર, જાણો અહીં તમામ વિગતો

પ્રથમ તબક્કામાં ઘરને લગતી માહિતી એકત્ર કરવામાં આવશે નાગરિકો આગામી 15 દિવસમાં પોર્ટલ દ્વારા જાતે પણ ઘરની વિગતો ભરી શકશે તમામ વિગતો સંપૂર્ણ ગુપ્ત રહેશે, ડેટા સુરક્ષિત રાખવા તમામ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું સરકારનું આશ્વાસન 36                રાજ્ય 784             જિલ્લા 7,092        […]

ગુજરાતમાં વસતી ગણતરી 2027ના આયોજન માટે ઉચ્ચસ્તરીય બેઠકમાં સમીક્ષા કરાઈ

ગાંધીનગર, 7 જાન્યુઆરી 2026: Planning for Census 2027 in Gujarat  પાટનગર ગાંધીનગર ખાતે મુખ્ય સચિવ  મનોજ કુમાર દાસના અધ્યક્ષસ્થાને ‘રાજ્ય સ્તરીય વસ્તી ગણતરી સંકલન સમિતિ’ (SLCCC)ની પ્રથમ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી “વસ્તી ગણતરી-2027 ”ના સુચારુ આયોજન અને પૂર્વતૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાજ્યના વસ્તી ગણતરી સંયોજક અને મહેસૂલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code