1. Home
  2. Tag "Central Govt"

કેન્દ્ર સરકારની આરોગ્ય યોજના વેલનેસ કેન્દ્રોની સંખ્યામાં ત્રણ ગણો વધારોઃ ડો.મનસુખ માંડવીયા

નવી દિલ્હીઃ “દેશના આરોગ્ય માળખાને મજબૂત બનાવવા અને CGHS સેવાઓની સુલભતામાં નોંધપાત્ર સિદ્ધિમાં, કેન્દ્ર સરકારની આરોગ્ય યોજના (CGHS) વેલનેસ કેન્દ્રોની સંખ્યામાં ત્રણ ગણો વધારો થયો છે. CGHS વેલનેસ સેન્ટર દ્વારા આવરી લેવામાં આવતા શહેરો 2014માં 25 થી વધીને હવે 75 થઈ ગયા છે. તેમ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ ​​સિલચરમાં CGHS વેલનેસ […]

ઘઉં બાદ હવે મેદા અને સોજીના નિકાસ ઉપર આકરા પ્રતિબંધ

નવી દિલ્હીઃ ઘઉંના લોટની નિકાસ પર પ્રતિબંધ મૂક્યા બાદ કેન્દ્ર સરકારે મેદા અને સોજીની નિકાસ પર નિયંત્રણો લાદવાનું વિચારી રહી છે. કેન્દ્ર સરકારનો આ નિર્ણય 14 ઓગસ્ટ 2022થી લાગુ કરવામાં આવશે. ઘઉં અને લોટની નિકાસ પર પ્રતિબંધ મૂક્યા બાદ છેલ્લા બે મહિનામાં મેદા અને સોજીની નિકાસમાં જોરદાર ઉછાળો આવ્યો હતો. જેના કારણે આ નિર્ણય લેવામાં […]

કાશ્મીરની ઘાટીમાંથી ચાલુ વર્ષે પંડિતોએ હિજરત નથી કરીઃ કેન્દ્ર સરકારનો દાવો

નવી દિલ્હીઃ રાજ્યસભામાં ચોમાસુ સત્ર દરમિયાન ગૃહ મંત્રાલયે કહ્યું કે જમ્મુ-કાશ્મીરને યોગ્ય સમયે પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવશે. તેમણે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓના હુમલામાં માર્યા ગયેલા કાશ્મીરી પંડિતોનો આંકડો પણ રજૂ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, વર્ષ 2022 દરમિયાન કોઈ કાશ્મીરી પંડિત ખીણમાંથી હિજરત કરી શક્યા નથી. ચોમાસુ સત્રની કાર્યવાહી દરમિયાન રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી […]

કેન્દ્ર સરકારને પણ મોંઘવારી નડીઃ વિવિધ મંત્રાલયોના વધારાના ખર્ચ પર કાપ મુકવાની વિચારણા

નવી દિલ્હીઃ છેલ્લા કેટલાય મહિનાઓથી મોંઘવારીની અસરથી સામાન્ય માણસની કમર તૂટી ગઈ છે. મોંઘવારીએ દરેક ઘરનું બજેટ બગાડ્યું છે. પરંતુ એવું નથી કે સામાન્ય માણસ મોંઘવારીના મારનો સામનો કરી રહ્યો છે. મોંઘવારી સરકારને પણ પરેશાન કરી રહી છે. આ જ કારણ છે કે, બજેટ ખોરવાઈ ન જાય તે માટે સરકારે પણ પોતાના ખર્ચ પર કાપ […]

ભારતઃ ફુડ પ્રોસેસિંગ ક્ષેત્રે 3 વર્ષમાં સરેરાશ 19.30 લાખ લોકોને રોજગારી પુરી પડાઈ

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ફુડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં વધારો થયો છે જેથી રોજગારીની નવી તક પણ ઉભી થઈ છે. 3 વર્ષના સમયગાળામાં સરેરાશ 19.30 લાખ રોજગારી પુરી પાડવામાં આવી છે. લોકસભામાં એક લેખિત સવાલના જવાબમાં ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલયના રાજ્ય મંત્રી શ્રી પ્રહલાદ સિંહ પટેલે જણાવ્યું હતું કે, ફૂડ પ્રોસેસિંગ એ દેશના મુખ્ય જોબ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code