દીપિકા પાદુકોણે MAMI ના અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું
દીપિકાએ MAMI ના અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું સંપૂર્ણ ધ્યાન આપી શકતી ન હતી – દીપિકા પાદુકોણ એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર આ અંગે આપી માહિતી મુંબઈઃ બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણે મુંબઇ એકેડેમી ઓફ મૂવિંગ ઇમેજ એટલે કે MAMI ના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. સોમવારે એક્ટ્રેસે તેના સોશિયલ મીડિયા હેંડલ પર એક નિવેદન જારી […]