વરસાદ બાદ ચાર ધામ યાત્રા સ્થગિત, અલકનંદા અને મંદાકિની સહિત અનેક નદીઓમાં પૂર
ઉત્તરાખંડમાં મુશળધાર વરસાદ ચાલુ રહ્યો, જેના કારણે રાજ્યના વિવિધ ભાગોમાં જનજીવન પ્રભાવિત થયું. હવામાન વિભાગે દેહરાદૂન, ચંપાવત, નૈનિતાલ અને ઉધમ સિંહ નગર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. છેલ્લા ઘણા દિવસોથી આ જિલ્લાઓમાં સતત વરસાદ પડી રહ્યો છે. રાજ્યની મોટાભાગની નદીઓ છલકાઈ રહી છે. ગંગા અને તેની સહાયક નદીઓ જેવી કે મંદાકિની […]