1. Home
  2. Tag "Charging"

ઇલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવા માટે હવે અલગથી વીજ જોડાણ મેળવી શકાશે

નવી દિલ્હીઃ ગ્રાહકો હવે તેમના ઇલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવા માટે અલગથી વીજ જોડાણ મેળવી શકશે. સુધારેલા ઈલેક્ટ્રીસીટી (રાઈટ્સ ઓફ કન્ઝ્યુમર) નિયમો અનુસાર, નવું વીજ કનેક્શન મેળવવાનો સમયગાળો પણ ઘટાડી દેવામાં આવ્યો છે. નવા નિયમો હેઠળ, સમય મર્યાદા મેટ્રોપોલિટન વિસ્તારોમાં સાત દિવસથી ઘટાડીને ત્રણ દિવસ, અન્ય મ્યુનિસિપલ વિસ્તારોમાં પંદર દિવસથી સાત દિવસ અને ગ્રામીણ વિસ્તારોમાં ત્રીસ દિવસથી ઘટાડીને […]

લેપટોપની બેટરીને વારંવાર ચાર્જીંગ કરવાથી બચવા આટલું કરો…

જો તમે દિવસમાં 7 થી 12 કલાક લેપટોપનો ઉપયોગ કરો છો, તો તમારે લેપટોપનું ઘણું ધ્યાન રાખવું જોઈએ. ખરેખર, લેપટોપની કાળજી જરૂરી છે કારણ કે જો તમે આવું ન કરો તો તેની બેટરીની ચાર્જ હોલ્ડિંગ ક્ષમતા ઘણી ઓછી થઈ જાય છે. આ કિસ્સામાં, બેટરી થોડા કલાકોમાં ડિસ્ચાર્જ થઈ જાય છે. આવી સ્થિતિમાં તમારે દર થોડા […]

ચાર્જીંગમાં મુકેલા મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા પહેલા ચેતજો, ઉત્તરપ્રદેશમાં ઘટી ચોંકાવનારી ઘટના

લખનૌઃ સામાન્ય રીતે આપણે મોબાઈલ ફોનની બેટરી ફાટવાની ઘટના અનેકવાર સાંભળીને છે પરંતુ ઉત્તરપ્રદેશમાં ચાર્જીંગમાં મુકેલા મોબાઈલ ફોનનો ઉપયોગ કરવા જતા કરંટ લાગવાથી તરૂણના મોતની ઘટના બની છે. દેશમાં મોબાઈલથી કરંટ લાગવાની તરૂણની મોતની આ પ્રથમ ઘટના હશે. મેન્યુફેક્ચરિંગ ખામી અને વપરાશકારની બેદરકારીને કારણે આવી ઘટના બનતી હોવાનું જાણકારો માની રહ્યાં છે. એટલું જ નહીં […]

સ્માર્ટફોનની બેટરીની લાઈફ વધારવા આટલું કરો, વારંવાર ચાર્જીંગ કરવાથી મળશે છુટકારો

સ્માર્ટફોનનો ઉપયોગ કરતી વખતે તેની બેટરી લાઈફ ઓછી થઈ જાય છે. જો તમે પણ સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા છો, તો તમારે કેટલીક બાબતો વિશે જાણવું જોઈએ. તેની મદદથી તમારા સ્માર્ટફોનની બેટરી હંમેશા સારી રહેશે. બેટરીની આવરદા ઓછી થયા પછી, તમારો સ્માર્ટફોન પણ ઝડપથી બગડવાની અપેક્ષા છે. એટલા માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે […]

મધ્યપ્રદેશઃ ચાર્જીંગમાં રાખેલા મોબાઈલ ફોનમાં બ્લાસ્ટ, વિદ્યાર્થી ગંભીર રીતે દાઝ્યો

વિદ્યાર્થી ઓનલાઈન ક્લાક ભરી રહ્યો હતો ગંભીર રીતે દાઝેલા વિદ્યાર્થીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાઈ દિલ્હીઃ કોરોના કાળમાં મોબાઈલ ફોનનો વપરાશ વધ્યો છે. મોબાઈલ ફોન ચાર્જીંગ પર હોય ત્યારે લાંબા સમય સુધી ઉપયોગ કરવો જીવલેણ સાબિત થઈ શકે છે. દરમિયાન મધ્યપ્રદેશના સતનામાં ધો-8નો વિદ્યાર્થી મોબાઈલ પર ઓનલાઈન ક્લાક ભરી રહ્યો હતો. આ દરમિયાન મોબાઈલ ફોનમાં […]

અમદાવાદની કેટલીક રિક્ષાઓમાં યાન્કી મીટર લગાવીને વસુલાતા વધુ ભાડાં

અમદાવાદ: શહેરમાં સીએનજીના ભાવ વધતા સરકારે રિક્ષાચાલકોની માગ મુજબ ભાડાંમાં પણ વધારો કરી આપ્યો હતો. શહેરમાં ઘણાબધા રિક્ષાચાલકો પ્રામાણિક છે, તો કેટલાક રિક્ષાચાલકો મીટર ભાડાંના નામે કેવી રીતે પેસેન્જરોને છેતરે છે તેની ફરિયાદો ઊઠી હતી. દરમિયાન એક એનજીઓએ આ પ્રકારની ગેરરીતિઓ રોકવા માટે મુખ્યમંત્રી કાર્યાલય, ચીફ સેક્રેટરી, રાજ્ય પોલીસ વડા અને વાહનવ્યવહાર કમિશનરને ફરિયાદ કરી […]

સ્માર્ટફોનમાં વારંવાર લો બેટરીથી પરેશાન છો? તો આ રીતે ફટાફટ કરો ચાર્જ

સતત ઓછી થતી બેટરીથી પરેશાન છો તો અહીંયા આપેલી ટેકનિકથી ફટાફટ ફોન ચાર્જ કરો આ સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરો નવી દિલ્હી: આજે લગભગ દરેક કામકાજ માટે સ્માર્ટફોનનો ઉપયોગ થાય છે. જો કે સ્માર્ટફોનની ખરીદી કરવા સમયે જે સૌથી અગત્યની બાબત હોય તો તે છે સ્માર્ટફોનની બેટરી લાઇફ. અત્યારે તો ફાસ્ટ ચાર્જિંગની સુવિધા ધરાવતા સ્માર્ટફોન્સ મળે […]

તમે પણ રાત્રે સ્માર્ટફોન ચાર્જમાં રાખીને સુઇ જાઓ છો? તો આ વાંચી જજો

તમે પણ રાત્રે મોબાઇલ ફોન ચાર્જમાં રાખીને સુઇ જાઓ છો તો આ ન્યૂઝ તમારા માટે વાંચવા જરૂરી છે તેનાથી નુકસાન પણ થાય છે નવી દિલ્હી: મોબાઇલ ફોનનો વપરાશ ફાયદાકારક અને નુકસાનકારક પણ છે. આજે મોટા ભાગના દરેક કામ લોકો સ્માર્ટફોનથી કરતા હોય છે જો કે તે નુકસાન પણ પહોંચાડે છે. મોડી રાત સુધી સ્માર્ટફોનનો ઉપયોગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code