ચતરા-હઝારીબાગ સરહદ પર એન્કાઉન્ટરમાં કમાન્ડર સહદેવ સહિત ચાર નક્સલીઓ ઠાર
ચતરા, 17 એપ્રિલ 2026: સુરક્ષા દળો અને પ્રતિબંધિત સીપીઆઈ (માઓવાદી) વચ્ચે થયેલી ભીષણ અથડામણમાં સબ-ઝોનલ કમાન્ડર સહદેવ સહિત ચાર નક્સલીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. સહદેવ પર 15 લાખનું ઇનામ હતું. આ એન્કાઉન્ટર ચતરાના પિપરવાર અને હજારીબાગના કેરેદરી પોલીસ સ્ટેશન વિસ્તારની સરહદે આવેલા બટુકા વિસ્તારમાં થયું હતું. આ વિસ્તાર માઓવાદી પ્રવૃત્તિઓ માટે સંવેદનશીલ માનવામાં આવે […]


