1. Home
  2. Tag "Cheetah"

મધ્યપ્રદેશઃ ચિત્તા બાદ હવે આફ્રિકાથી ઝીબ્રા અને જીરાફ પણ લવાશે

મધ્યપ્રદેશમાં ચિત્તા બાદ હવે ઝીબ્રા અને જિરાફ લાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ પ્રાણીઓની ઝલક 3 મહિના પછી જોવા મળશે. આ અંગે રાજ્યના વનમંત્રી ડો.વિજય શાહે દાવો કર્યો છે કે આફ્રિકામાંથી આવતા વર્ષે 26 જાન્યુઆરી પહેલા રાજ્યમાં ઝિબ્રા અને જિરાફનો વસવાટ થઈ જશે. જેના માટે રાજધાની ભોપાલનું વન વિહાર સૌથી યોગ્ય છે. જાણકારી અનુસાર, […]

PM મોદીના જન્મદિવસ પર દેશને મળશે ભેટ,70 વર્ષ બાદ ભારત આવશે ચિતા

જયપુર:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે તેમના જન્મદિવસે મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં નામીબિયાથી લાવવામાં આવેલા આઠ ચિત્તાઓને છોડશે.કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા મંત્રી ભૂપેન્દ્ર યાદવે સોમવારે અહીં જણાવ્યું હતું કે,કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં ચિત્તાઓને રાખવાની તૈયારીઓ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. તેમણે કહ્યું કે,નામીબિયાથી લાવવામાં આવેલા ચિત્તાઓને 30 દિવસ સુધી ‘ક્વોરેન્ટાઈન’માં રાખવામાં આવશે.આ માટે વાડની વ્યવસ્થા કરવામાં […]

ભારતમાં વર્ષો બાદ ફરી ચિત્તા જોવા મળશે, આઠ ચિત્તા નામીબિયાથી લવાશે

નવી દિલ્હીઃ ભારતમાં હાલ સિંહ, વાઘ અને દીપડા સહિતના જાનવરો જોવા મળે છે. જ્યારે ચિત્તા વર્ષોથી લુપ્ત થઈ ગયા છે, જો કે, ભારતમાં 70 વર્ષ બાદ ફરીથી ચિત્તા જોવા મળશે. મધ્યપ્રદેશમાં ચિતાઓના સ્વાગતની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. શ્યોપુરના કુનો-પાલપુર નેશનલ પાર્કમાં નામીબિયા અને દક્ષિણ આફ્રિકાથી 8 ચિત્તા લાવવા માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code