1. Home
  2. Tag "Chess Olympiad"

પીએમ મોદીએ 44મા ચેસ ઓલિમ્પિયાડને ખુલ્લો મૂકવાની જાહેરાત કરી

ચેન્નાઈ:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચેન્નાઈનાં જેએલએન ઇન્ડોર સ્ટેડિયમમાં 44મા ચેસ ઓલિમ્પિયાડને ખુલ્લો મૂકવાની જાહેરાત કરી હતી.આ પ્રસંગે તમિલનાડુના રાજ્યપાલ આર એન રવિ, તમિલનાડુના મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિન, કેન્દ્રીય મંત્રી અનુરાગ સિંહ ઠાકુર અને એલ મુરુગન અને આંતરરાષ્ટ્રીય ચેસ ફેડરેશન (FIDE)ના અધ્યક્ષ શ્રી આર્કડી ડ્વોર્કોવિચ પણ ઉપસ્થિત હતા. અહીં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ સમગ્ર દુનિયામાંથી ભારતમાં ઉપસ્થિત […]

ચેસ ઓલિમ્પિયાડ માટેની મશાલ રીલેનું સુરતમાં આગમન

અમદાવાદઃ ભારતમાં પ્રથમ વખત 44મા ચેસ ઓલિમ્પિયાડનું આયોજન થઈ રહ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લૉન્ચ કરેલી ઐતિહાસિક મશાલ રીલે સુરત ખાતે આવી પહોંચી હતી. સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે નવસારીના સાંસદ સી. આર. પાટીલે મશાલ રીલેનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને રાજ્યના ચેસ ગ્રાન્ડ માસ્ટર અંકિત રાજપરાને મશાલ રીલે સોંપીને દાંડી પ્રસ્થાન કરાવ્યું હતું. આ […]

ભારત પ્રથમ વખત ચેસ ઓલિમ્પિયાડનું આયોજન કરશે

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19મી જૂનના રોજ સાંજે 5 વાગ્યે ઈન્દિરા ગાંધી સ્ટેડિયમ, નવી દિલ્હી ખાતે 44મી ચેસ ઓલિમ્પિયાડ માટે ઐતિહાસિક મશાલ રિલેનું લોકાર્પણ કરશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે. આ વર્ષે, પ્રથમ વખત, આંતરરાષ્ટ્રીય ચેસ બોડી, FIDE એ ચેસ ઓલિમ્પિયાડ ટોર્ચની સ્થાપના કરી છે જે ઓલિમ્પિક પરંપરાનો એક ભાગ છે, પરંતુ ચેસ ઓલિમ્પિયાડમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code