1. Home
  2. Tag "China’s"

વૈશ્વિક વૃદ્ધિમાં ભારત અને ચીનનું યોગદાન વધવાનો રહેવાનો અંદાજ

નવી દિલ્હીઃ ભારત અને ચીન આ વર્ષે વૈશ્વિક વૃદ્ધિમાં લગભગ અડધું યોગદાન આપે તેવી અપેક્ષા છે, એમ IMFના અહેવાલમાં જણાવાયું છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે જણાવ્યું છે કે ભારત અને ચીનની આગેવાની હેઠળના ગતિશીલ એશિયા-પેસિફિક ક્ષેત્રમાં વૃદ્ધિ 2022માં નોંધાયેલ 3.8 ટકાથી આ વર્ષે વધીને 4.6 ટકા થવાનો અંદાજ છે. આર્થિક આઉટલુક – એશિયા અને પેસિફિક રિપોર્ટમાં, […]

ચીનના એડવાન્સ હેકર્સ દ્વારા ગણતરીની મિનિટોમાં જ શક્તિશાળી દેશના ડેટા ચોરી

નવી દિલ્હીઃ ચીનના હેકર્સથી અમેરિકા પણ પરેશાન છે. આ હેકર્સ એટલા એડવાન્સ થઈ ગયા છે કે થોડી જ મિનિટોમાં તેઓ સૌથી શક્તિશાળી દેશોનો ડેટા ચોરી લે છે. FBIના ડાયરેક્ટર ક્રિસ્ટોફર રેએ ચાઈનીઝ હેકર્સ અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે ચીનમાં દરેક FBI કર્મચારી માટે 50 હેકર્સ છે. અમેરિકા ઉપરાંત રશિયા, ઈરાન અને ઉત્તર […]

ભારતીય યુવાધનને નશાના રવાડે ચડાવવાનું ચીનનું કાવતરુઃ દર વર્ષે કરોડોની સિગારેટની કરાય છે, તસ્કરી

દિલ્હીઃ ભારતમાં તમાકુની સામે કોટપા નામના કાયદાનો અમલ કરવામાં આવી રહી છે. તેમ છતા ગેરકાયદે રીતે સિગારેટની તસ્કરીના બનાવોમાં વધારો થયો છે. ચીન અને ઈન્ડોનેશિયાથી મોટી માત્રામાં સિગારેટ તસ્કરી મારફતે ભારતમાં લાવવામાં આવે છે. મોટાભાગે સિગારેટ પૂર્વોત્તરના રાજ્યોની સીમાઓ મારફતે ભારતમાં ઘુસાડવામાં આવતી હોવાનું કહેવાય છે..જેથી સરકારને દર વર્ષે 15-20 હજાર કરોડનું નુકશાન થાય છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code