ઊર્જા વિભાગના ક્લાસ વન અધિકારી લાંચ કેસમાં પકડાયા, કાર અને ઘરમાંથી બે કરોડ મળ્યા
ગાંધીનગર, 1 જુન 2026 : Class One officer of Energy Department arrested in bribery case પાટનગર ગાંધીનગરમાં ઊર્જા વિભાગમાં ક્લાસ વન અધિકારી તરીકે ફરજ બજાવતા એ.બી ચૌધરીની એન્ટી કરપ્શન બ્યૂરોએ લાંચ કેસમાં ધરપકડ કરી છે. ચૌધરી સામે સોલર પેનલની મંજૂરી માટે લાખોની લાંચ માંગવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. એસીબીએ આ કેસમાં તપાસ કરતા ચૌધરીની કારમાંથી […]


