1. Home
  2. Tag "climate change"

સ્વિટ્ઝરલેન્ડમાં હજારો વર્ષ પછી બની આ ઘટના,જાણીને તમે પણ ચોંકી જશો

ક્લાઈમેટ ચેન્જની અસર અત્યારે વિશ્વના કેટલાક દેશોમાં જોવા મળી રહી છે. કેટલાક દેશોમાં અસામાન્ય રીતે પૂરની સ્થિતિ છે તે કેટલાક દેશોમાં ભારે ગરમી જોવા મળી રહી છે. આવામાં જો વાત કરવામાં આવેલા યુરોપીયન દેશોની તો ત્યાં તો ગરમી છે જ પરંતુ સ્વિટ્ઝરલેન્ડમાં પણ જોરદાર અસર જોવા મળી રહી છે. આ દેશમાં જોવા મળ્યું કે સ્વિટ્ઝલેર્ન્ડમાં […]

માવઠાને લીધે રાજકોટ અને ગોંડલ યાર્ડમાં ખૂલ્લામાં પડેલા ઘઉં, ચણાને લીધે ખેડૂતોની ચિંતા વધી

રાજકોટઃ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મંગળવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા પણ બે દિવસ પવન સાથે માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે. એને પગલે ગઈકાલે વહેલી સવારથી જ રાજકોટ જિલ્લામાં ઘટાટોપ વાદળો છવાયાં હતા અને અમુક વિસ્તારોમાં અમીછાંટણા પણ થયા હતા. વાતાવરણમાં અચાનક પલટો આવતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેડૂતો માર્કેટ યાર્ડમાં ઘઉં, […]

ગુજરાતના શિક્ષણમાં ક્લાઇમેટ ચેન્જને એક વિષય તરીકે દાખલ કરાશે

અમદાવાદઃ ગુજરાતના શિક્ષણમાં ક્લાઇમેટ ચેન્જને એક વિષય દાખલ કરવાની યોજના છે. જેના માટે રાજ્યની ભૂપેન્દ્ર પટેલની સરકાર પ્રયત્નશીલ છે. સાયન્સ સિટીમાં ‘બિલ્ડિંગ અ કલાયમેટ રેઝિલીયન્ટ ગુજરાત’ અન્વયે રાજ્યના કલાયમેટ ચેન્જ વિભાગ આયોજીત કાર્યક્રમ યોજાયો હતો જેમાં  શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ  જણાવ્યુ હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્લાઈમેટ ચેન્જ સંદર્ભે લીધેલા […]

ગુજરાતે ક્લાયમેટ ચેન્જના પડકારો સામે પર્યાવરણીય સુરક્ષા-સજ્જતા સાથે વિકાસની નવી પરિભાષા અંકિત કરી છે : મુખ્યમંત્રી

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘બિલ્ડિંગ અ કલાયમેટ રેઝિલીયન્ટ ગુજરાત’ અન્વયે રાજ્યના કલાયમેટ ચેન્જ વિભાગ આયોજીત કાર્યક્રમમાં સ્પષ્ટ મત વ્યક્ત કર્યો કે, વિકાસના રોલ મોડેલ ગુજરાતે કલાયમેટ ચેન્જના પડકારો સામે પણ સુરક્ષિતતા, સજ્જતા સાથે વિકાસની નવી પરિભાષા અંકિત કરી છે. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૃષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતે 2009માં એશિયાભરમાં પ્રથમવાર કલાયમેટ ચેન્જનો […]

રાજ્યમાં વાતાવરણમાં આવેલા પલટાંને કારણે રવિપાકમાં રોગચાળાની દહેશત

અમદાવાદ:  ગુજરાતમાં દિવાળી બાદ બેથી ત્રણવાર કમોસમી વરસાદી વાતાવરણ સર્જાયું હતું. તાજેતરમાં માવઠાથી પોરબંદર સહિતના જિલ્લાઓમાં જીરૂ સહિત રવિ પાકને નુકશાન થયુ હતું. જોકે ઘઉં સહિત પાકને ફાયદો થયો હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. ઉત્તર ગુજરાતમાં  તાજેતરમાં માવઠાને લીધે ઉભા પાકને નુકશાન થવાની ભીતી કૃષિ વૈજ્ઞાનિકોએ વ્યક્ત કરી છે.  માવઠાને લઈને મોલો મચ્છીનો ઉપદ્રવ […]

દેશભરમાં હવામાનમાં પલટોઃ- દિલ્હી સહીતના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ

દેશના વાતાવરણમાં પલટો દેશના કેટલાક રાજ્યોમાં સવારથી વાદળછાયું વાતાવરણ દિલ્હીઃ- હાલ શિયાળાની સિઝન ચાલી રહી છે તેની વચ્ચે કોરોનાની સ્થિતિ પણ વણસી રહી છે તો બીજી તરફ ગઈકાલથી જ વાતાવરણમાં ફેરફાર નોંધાયો હતો. ત્યારે હવે ગુરુવારની સવારથી જ દેશના કેટલાક વિસ્તારોમાં અત્યંત વાદળછાયું વાતાવરણ સર્જાયું છે અચાનક વાતાવરણમાં પલટો આવતા કેટલી ક જગ્યા છે વરસાદી […]

રાજસ્થાનમાં વાતાવરણમાં ફેરફારઃ ઉનાળામાં 50 ડિગ્રીથી સેકાતા શેખાવાટીમાં તાપમાન માઈનસમાં પહોંચ્યું

દિલ્હીઃ રાજસ્થાનમાં કડકડતી ઠંડી પડી રહી છે. આ વખતે પ્રથમવાર રાજસ્થાનના સીકરના ફતેહપુરમાં તાપમાન માઈનસમાં ચાલ્યું ગયું છે. અહીં વૃક્ષો અને પત્તા ઉપર બરફ જામ્યો છે. હવામાન વિભાગ અનુસાર ફતેહપુરમાં લઘુત્તમ તાપમાન માઈનસ 1.6 ડિગ્રી નોંધાયું છે. આવી જ રીતે ચુરુ અને માઉન્ડ આબુમાં પણ ઠંડીનો પારો શૂન્ય સુધી પહોંચ્યો છે. જેસલમેરના ચાંધનમાં તાપમાન 0.6 […]

હવામાનમાં પલટોઃ ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ

અમદાવાદઃ અરેબિયન સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતમાં વરસાદની આગાહી આપવામાં આવી હતી. દરમિયાન આજે સવારથી જ ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો.  દરમિયાન તા. 20 નવેમ્બર સુધી માવઠાની આગાવી વ્યક્ત કરાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર વાતાવરણમાં આવેલા પલટાને કારણે બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. વહેલી સવારથી જ બનાસકાઠાના […]

UN જળવાયુ સંમેલનમાં ભારતની થઇ જતી, દુનિયાને મનાવી આ વાત

UN જળવાયુ સંમેલનમાં ભારતની જીત કોલસાને લઇને દુનિયાને વાત સમજાવવામાં રહ્યું સફળ અંતિમ ઘડીએ કોલસાને ફેઝ આઉટના બદલે ફેઝ ડાઉનમાં સામેલ કરાવ્યો નવી દિલ્હી: ભારત હવે વૈશ્વિક સ્તરે તેની પકડને વધુ મજબૂત બનાવી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર જળવાયુ પરિવર્તન સંમેલન કોપ 26માં ભારતની જીત થઇ છે. ગ્લોબલ વોર્મિંગને લઇને એક સમજૂતી થઇ હતી જેમાં ભારત […]

ક્લાઇમેટ ચેન્જની અસર, કેનેડામાં ક્લાઇમેટ ચેન્જથી બીમાર પડવાનો પ્રથમ કિસ્સો સામે આવ્યો

વિશ્વમાં વધી રહ્યું છે ક્લાઇમેટ ચેન્જ કેનેડામાં ક્લાઇમેટ ચેન્જથી બીમાર પડવાનો પ્રથમ કિસ્સો એક મહિલા ક્લાઇમેટ ચેન્જથી બીમાર પડ્યા હોવાનો દાવો નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં સતત વધતા ઔદ્યોગિકીકરણ અને પ્રદૂષણને કારણે ક્લાઇમેટ ચેન્જ એક ગંભીર સમસ્યા તરીકે સામે આવી છે. હવે તેની ગંભીર અસરો પણ જોવા મળી રહી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code