ભારતમાં કુદરતી આફતના કારણે 50 વર્ષમાં 1.34 લાખ લોકોના મોત
દિલ્હીઃ ભારત સહિત દુનિયાના અનેક દેશો ગ્વોબલ વોર્મિગનો સામનો કરી રહ્યો છે. તેમજ ગ્લોબલ વોર્મિંગના કારણે વાતાવરણમાં ફેરફાર જોવા મળે છે. દરમિયાન છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત દુનિયાના મોટાભાગના દેશોમાં ઉનાળામાં કાલઝાળ ગરમી પડે છે. દરમિયાન ભારતમાં છેલ્લા 50 વર્ષમાં હીટવેવને કારણે 17 હજાર લોકોના મોત થયા હોવાનો એક સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. હવામાનને લઈને […]


