1. Home
  2. Tag "clove"

લવિંગ દૂર કરશે વાળની સમસ્યાઓ,આ રીતે કરો ઉપયોગ

ભારતીય રસોડામાં આવા ઘણા મસાલા છે જે સ્વાદની સાથે ત્વચા અને વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.લવિંગ આ મસાલાઓમાંથી એક છે.લવિંગમાં વિટામિન, પ્રોટીન, ફાઈબર, કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, પોટેશિયમ, કાર્બોહાઈડ્રેટ્સ, મેંગેનીઝ અને એન્ટીઓક્સીડેન્ટ જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે.તમે તેનો ઉપયોગ વાળની મજબૂતાઈ અને લંબાઈ વધારવા માટે કરી શકો છો.આ રીતે લવિંગનો ઉપયોગ કરવાથી […]

શિયાળામાં ફિટ રહેવા માટે લવિંગના પાણીનું કરો સેવન,આ બીમારીઓમાંથી મળશે રાહત  

શિયાળામાં લવિંગના પાણીનું કરો સેવન  સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક  અનેક બીમારીઓમાંથી મળશે છુટકારો   ભારતીય મસાલાની અંદર લવિંગનો ઉપયોગ ભરપૂર માત્રામાં કરવામાં આવે છે. ખાવા ઉપરાંત સ્વાસ્થ્ય માટે પણ લવિંગ ખૂબ જ ફાયદાકારક છે.લવિંગમાં સ્વાસ્થ્ય લાભોનો ભંડાર છે. દાંતની સમસ્યાઓની સારવાર માટે લવિંગનો વ્યાપક ઉપયોગ થાય છે. શરદી વગેરેમાં પણ લવિંગ ખૂબ જ ફાયદાકારક છે. […]

લવિંગના ઓષધીય ગુણો -દાંતના દુખાવાથી લઈને અનેક સમસ્યામાંથી આપે છે છૂટકારો

આખા તેજાનાને વિશ્વભરમાં ઔષધ ગણવામાં આવે છે, જુદા જુદા મરી મસાલાઓના અનેક ગણો હોય છે,આ આખા તેજાનામાં એક ખાસ તેજાનો અટેલે કે લવિંગ, જે એક અસરકારક ઔષધી સમાન ગણાય છે.ભારતીય મસાલાની અંદર લવિંગનો ઉપયોગ મોટા પ્રમાણે કરવામાં આવે છે. તેજાનો લવિંગ સ્વાદમાં તીખો હોય છે અને ભારતીય કિચનમાં તેનો મહત્તમ ઉપયોગ પ્રાચીન સમય.થી થતો આવ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code