1. Home
  2. Tag "Commonwealth Games"

PM મોદી CWG 2022માં સામેલ ભારતીય ટીમને મળ્યા,કહ્યું- હું તમારી સાથે વાત કરીને ગર્વ અનુભવું છે

કોમનવેલ્થ ગેમ્સનો ભાગ બનેલા ભારતીય રમતવીરો સાથે મુલાકાત કરતા પીએમ મુલાકાત સમારોહમાં રમતવીરો અને તેમના કોચ બંનેએ હાજરી આપી ખેલાડીઓ અને કોચને તેમના શાનદાર પ્રદર્શન માટે અભિનંદન આપ્યા 13 ઓગસ્ટ,દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સનો ભાગ બનેલા ભારતીય રમતવીરો સાથે મુલાકાત કરી હતી.આ મુલાકાત સમારોહમાં રમતવીરો અને તેમના કોચ બંનેએ હાજરી આપી હતી. કેન્દ્રીય […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજે કોમનવેલ્થ ગેમ્સના મેડલ વિજેતા ભારતીય ખેલાડીઓ મળશે

નવીદિલ્હીઃ  બર્મિંગહામમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના રમતવીરોએ પ્રશંનીય પ્રદર્શન કરીને કુલ 61 મેડલ જીત્યા હતા અને મેડલ ટેલીમાં પણ ચોથું સ્થાન મેળવ્યું હતું. ભારતના મેડલ વિજેતા ખેલાડીઓ સ્વદેશ પરત ફર્યા બાદ આજં શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શુભેચ્છા મુલાકાત લેશે, બર્મિંગહામમાં તાજેતરમાં યોજાયેલી કોમનવેલ્થ ગેઈમ્સમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને કુલ 61 મેડલ જીત્યા હતા. […]

લો બોલો, કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લીધા બાદ બે પાકિસ્તાની બોક્સર ભેદી સંજોગોમાં ગુમ

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડમાં મોટી સંખ્યામાં મૂળ પાકિસ્તાની નાગરિકો વસવાટ કરે છે એટલું જ નહીં પાકિસ્તાની નાગરિકોમાં પણ ઈંગ્લેન્ડમાં જઈને વસવાટ કરવાનો ભારે ક્રેઝ છે. દરમિયાન તાજેતરમાં ઈંગ્લેન્ડમાં યોજાયેલી કોમનવેલ્થમાં ભાગ લેવા ગયેલા બે પાકિસ્તાની બોક્સરો ભેદી સંજોગોમાં ગુમ થતા તરેહ-તરેહની અટકળો વહેતી થઈ છે. બીજી પાકિસ્તાની તંત્ર અને ઈંગ્લેન્ડની પોલીસ દ્વારા તેમની શોધખોળ શરૂ કરવામાં […]

કોમનવેલ્થ ગેમ્સઃ ભારતે 19 ગોલ્ડ સહિત કુલ 56 મેડલ જીત્યાં, મેડલ ટેબલમાં ચોથા ક્રમે

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડમાં હાલ કોમનવેલ્થ ગેમ્સ ચાલી રહી છે જેમાં ભારતના ખેલાડીઓ સુંદર પ્રદર્શન કરી રહ્યાં છે. અત્યાર સુધીમાં ભારતીય ખેલાડીઓએ 18 ગોલ્ડ સહિત કુલ 55 મેડલ જીત્યાં છે. ભારતીય ખેલાડીઓએ એક જ દિવસમાં  કોમનવેલ્થ ગેમ્સમાં 5 સુવર્ણ, 4 રજત, 10 કાંસ્ય પદક સહિત 15 પદક જીત્યા હતા. આમ 19 સુવર્ણ, 15 રજત, 22 કાંસ્ય […]

કોમનવેલ્થ ગેમ્સ 2022 :ભારતના ખાતામાં વધુ 15 મેડલ,ન્યુઝીલેન્ડ સાથે ટક્કર

કોમનવેલ્થ ગેમ્સ તેના અંતિમ તબક્કામાં ભારતના ખાતામાં વધુ 15 મેડલ ભારત પાંચમા સ્થાને ન્યુઝીલેન્ડ સાથે ટક્કર 8 ઓગસ્ટ,મુંબઈ:કોમનવેલ્થ ગેમ્સ 2022 તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે.હવે ગેમ્સમાં માત્ર એક દિવસ બાકી છે અને માત્ર થોડા મેડલ માટે જ સ્પર્ધા થવાની છે.એટલે કે, બધા દેશો પાસે એકબીજાથી આગળ નીકળી જવાની થોડી જ તકો છે.ભારત પણ તેમાંથી […]

કોમનવેલ્થ ગેમ્સમાં અત્યાર સુધીમાં ભારતે 6 ગોલ્ડ સહિત કુલ 20 મેડલ જીત્યાં

નવી દિલ્હીઃ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ પોતાનું ઉત્કર્ષ પ્રદર્શન કરી રહ્યાં છે. દરમિયાન ભારતના સુધીરે પેરા પાવરલિફ્ટિંગ ઈવેન્ટની મેન્સ હેવીવેઈટ ફાઇનલમાં રેકોર્ડબ્રેક પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. સુધીર કોમનવેલ્થ ગેમ્સની પેરા પાવરલિફ્ટિંગ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય એથ્લેટ છે. તેણે બીજા પ્રયાસમાં 134.5ના રેકોર્ડ સ્કોર સાથે 212 કિલો વજન ઉઠાવીને ગોલ્ડ […]

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો દબદબોઃ મેડલ લિસ્ટમાં ભારત સાતમાં ક્રમે

નવી દિલ્હીઃ બર્મિધમમાં ચાલી રહેલા કોમનવેલ્થ ગેમ્સ 2022માં અત્યાર સુધી ભારતીય ખેલાડીઓએ 18 મેડલ જીત્યાં છે. 5 સ્વર્ણ, 6 સિલ્વર અને સાત બોન્ઝ મેડલ ભારત જીતી ચુક્યું છે. ભારતે સૌથી વધારે મેડલ વેઈટલિફ્ટીંગમાં જીત્યાં છે. વેઈટલિફ્ટીંગમાં ભારતે 10 જેટલા મેડલ જીત્યાં છે. હાલ કોમનવેલ્થ ગેમ્સ 2022ના મેડલ ટેલીમાં ભારત હાલ સાતમાં ક્રમે છે. કોમનવેલ્થ ગેમ્સમાં […]

નીની ઉંમરમાં પિતાની છત્રછાયા ગુમાવનાર અચિંતની કોમનવેલ્થ ગેમ્સ સુધીની સફર સરળ ન હતી

નવી દિલ્હીઃ અચિંત શિયુલી ભારતનો ત્રીજો વેઇટલિફ્ટર છે, જેણે કોમનવેલ્થ ગેમ્સમાં તિરંગો લહેરાવ્યો હતો. દેશ માટે પોતાના દમ પર ગોલ્ડ મેડલ જીત્યો. ભારતની ગોલ્ડન જીત માટે 20 વર્ષના શ્યૂલીએ 313 કિલો વજન ઉપાડ્યું હતું. આ કોમનવેલ્થ ગેમ્સમાં પુરુષોની 73 કિગ્રા વજન વર્ગમાં બનેલો નવો રેકોર્ડ છે. પશ્ચિમ બંગાળના હાવડામાં જન્મેલા અચિંત શ્યૂલી માટે વેઈટલિફ્ટિંગના શિખર […]

કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા ટી-20માં ભારતની જીત,પાકિસ્તાનને 8 વિકેટથી આપ્યો પરાજય 

ભારતે પાકિસ્તાનને 8 વિકેટે હરાવ્યું સ્મૃતિ મંધાનાએ સિક્સર વડે જીતી મેચ કોમનવેલ્થ ગેમ્સમાં જીતનું ખાતું ખોલાવ્યું     મુંબઈ:કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રવિવારે એકતરફી મેચમાં પાકિસ્તાનને 8 વિકેટથી હરાવ્યું હતું.આ મેચમાં ટીમ ઈન્ડિયાને માત્ર 100 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેના જવાબમાં સ્મૃતિ મંધાનાની શાનદાર ઈનિંગના કારણે ટીમ ઈન્ડિયાએ તેને આસાનીથી હાંસલ કરી લીધું […]

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને મળ્યો પ્રથમ ગોલ્ડ મેડલ, વેઇટલિફટીંગમાં મીરાબાઇ ચાનુએ બાજી મારી

બર્મિંગહામઃ મીરાબાઈ ચાનુએ ભારતને કોમનવેલ્થ ગેમ્સ 2022નો  પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો છે અને તેની સાથે જ બર્મિંગહામમાં ભારતની સુવર્ણ યાત્રા પણ શરૂ થઈ છે. આ પહેલા શનિવારે વેઈટલિફ્ટિંગમાં ભારતને સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મળ્યા હતા, પરંતુ ચાનુએ મોડી સાંજે ભારતની બેગમાં ગોલ્ડ નાખ્યો હતો. ચાનુએ 49 કિગ્રા વજન વર્ગમાં આ ખિતાબ જીત્યો હતો. તેણે કુલ 201 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code