1. Home
  2. Tag "Commonwealth Games"

બેડમિન્ટન માટે અમારા દેશમાં ભારત જેવી સુવિધાઓ ઉપલબ્ધ નથી, પાકિસ્તાની ખેલાડીનું દર્દ છલકાયું

નવી દિલ્હીઃ કોમનવેલ્થ ગેમ્સના પહેલા દિવસે ભારતે પાકિસ્તાનને છ મેચમાં હરાવ્યું હતું. બોક્સિંગમાં એક મેચ અને બેડમિન્ટનમાં પાંચ મેચમાં હાર આપી હતી. ભારતે પાકિસ્તાનને મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં 5-0થી હરાવ્યું હતું. આ હાર બાદ પાકિસ્તાની બેડમિન્ટન ખેલાડી માહુર શહેજાદનું દર્દ સામે આવ્યું છે. તેણે કહ્યું છે કે, જો અમારી પાસે ભારત જેવી સુવિધાઓ હોત તો અમે […]

નીરજ ચોપડા ઈજાના કારણે કોમનવેલ્થ ગેમ્સ નહીં રમે

મુંબઈ :ચેમ્પિયન જેવલિન થ્રોઅર નીરજ ચોપડા મંગળવારે જાંઘની માંસપેશીઓમાં તાણને કારણે કોમનવેલ્થ ગેમ્સમાંથી બહાર થઈ ગયો છે.હકીકતમાં નીરજ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ફાઈનલ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો.આ જ ઈજાના કારણે નીરજને આ મોટી ટુર્નામેન્ટમાંથી બહાર થવું પડ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર,નીરજને જાંઘનામૂળમાં ઈજા થઈ હતી.જોકે નીરજને આશા હતી કે, તે કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેશે, પરંતુ ઈજાના […]

કોમનવેલ્થ ગેમ્સઃ ભારત-પાકિસ્તાન મહિલા ક્રિકેટ મેચની હજારો ટિકીટ વેચાઈ

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડમાં આગામી 28મી જુલાઈથી શરૂ થનારી કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ આગામી 31મી જુલાઈએ ભારત અને પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે મેચ રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ પુરુષની હોય કે મહિલાઓ ક્રિકેટ પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. દરમિયાન 31મી જુલાઈના રોજ યોજનારી મહિલા ક્રિકેટ મેચની અત્યાર સુધીમાં […]

કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ રહેલા ખેલાડીઓને ટેન્શન વગર રમવા પીએમ મોદીનું સુચન

નવી દિલ્હીઃ ભારતીય ખેલાડીઓનું વિવિધ ગેમ્સમાં છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રદશનમાં સુધારો જોવા મળ્યો છે. દરમિયાન  ઈંગ્લેન્ડના બર્મિંગહામમાં આગામી 28મી જુલાઈથી કોમનવેલ્થ ગેમ્સ 2022નો પ્રારંભ થશે. જેમાં ભારતના 322 સભ્યોની ટીમ ભાગ લેશે. કોમનવેલ્થ ગેમ્સમાં પણ ભારતીય ખેલાડીઓ સુંદર પ્રદર્શન કરશે તેવી આશા દેશવાસીઓ રાખી રહ્યાં છે.  દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  કોમનવેલ્થમાં ભાગ લઈ રહેલા ખેલાડીઓને […]

PM મોદી આજે 10 વાગે કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેવા ગયેલા ભારતીય ખેલાડીઓ સાથે વીડિયો કોન્ફોરન્સથી  કરશે વાત

કોમનવેલ્થના ખેલાડીઓ સાથે પીએમ મોદી આજે 10 વાગ્યે કરશે વાત 215 ખેલાડીઓની ટીમ પહોંચી ચૂકી છે ઈગ્લેન્ડ દિલ્હીઃ- કોમનવેલ્થ ગેમ્સને લઈને  વિશ્વભરમાં ચર્ચાઓ છે ત્યારે હવે આ ગેમ નજીક આવી ચૂકી છે અને ભારતીય ખેલાડીઓ ઈગ્લેન્ડ  પહોંચી ચૂક્છેયા . ઈંગ્લેન્ડના બર્મિંગહામમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ માટે ભારતે 215 ખેલાડીઓની ટીમ મોકલી છે. આ ખેલાડીઓમાં  નીરજ ચોપરા, […]

હોકી ઈન્ડિયા એકતરફી નિર્ણય કરીને કોમનવેલ્થ ગેમ્સમાંથી દૂર ના થઈ શકેઃ અનુરાગ ઠાકુર

દિલ્હીઃ દેશના રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુરએ આગામી વર્ષે યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાંથી હટવાના એક તરફી નિર્ણય કરનારા હોકી ઈન્ડિયાને આડે હાથ લીધી હતી. તેમણે કહ્યું કે, રાષ્ટ્રીય મહાસંધને આવો કોઈ નિર્ણય કરતા રહેલા સરકાર સાથે ચર્ચા કરવી જોઈતી હતી. ઠાકુરે કહ્યું કે, દેશમાં ઓલિમ્પિક રમતોના મુખ્ય વિત્ત પોષણ હોવાને કારણે સરકારને રાષ્ટ્રીય ટીમના પ્રતિનિધિત્વ પર નિર્ણય […]

ભારતીય હોકી ટીમ કોમનવેલ્થ ગેમ્સ 2022માં નહીં રમે,આ છે કારણ

કોરોનાને ધ્યાનમાં રાખીને ભારતીય હોકી ટીમનો નિર્ણય કોમનવેલ્થ 2022માં નહીં રમે ભારતીય હોકી ટીમ યુરોપમાં કોરોનાથી પ્રભાવિત દેશોમાં ઈંગ્લેન્ડ નંબર વન મુંબઈ :કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય હોકી ટીમ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય હોકી ટીમે બર્મિઘમ 2022 કોમનવેલ્થ ગેમ્સમાંથી પોતાનું નામ પરત લઈ લીધું છે. ભારતીય મહિલા હોકી અને પુરૂષ હોકીની ટીમ […]

કોમનવેલ્થ ગેમ્સ 2022 માં ક્રિકેટનો પણ સમાવેશ કરવામાં આવ્યો

ક્રિકેટરસિયાઓ માટે એક મોટી ખુશખબરી કોમનવેલ્થ ગેમ્સ 2022 માં થઇ ક્રિકેટની એન્ટ્રી બર્મિંધમમાં યોજાનારી કોમનવેલ્થમાં ક્રિકેટનો સમાવેશ મહિલાઓની આઠ ટીમો કોમનવેલ્થ ગેમ્સમાં લેશે ભાગ મહિલા ક્રિકેટ ટીમો પ્રથમ વખત ટૂર્નામેન્ટમાં રમશે ક્રિકેટ ફેંસ માટે એક મોટો સમાચાર આવ્યા છે. 2022 માં બર્મિંધમમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ માટે કોમનવેલ્થ ગેમ્સ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code