ઉનાળાની ગરમીમાં કાચા દૂધમાં પલાળેલા મખાના ખાવાથી આરોગ્યને થાય છે અનેક ફાયદા
સામાન્ય રીતે ઉનાળાની ઋતુમાં ડ્રાઈફ્રુટસનો વપરાશ ઓછો થાય છે. કારણ કે મોટાભાગના ડ્રાયફ્રુટ્સની તાસીર ગરમ હોય છે, પરંતુ જો આપણે મખાના વિશે વાત કરીએ, તો તે એક એવો ડ્રાયફ્રુટ છે જે તમે ઉનાળામાં પણ ખાઈ શકો છો કારણ કે તેની તાસીર ઠંડી છે અને તે પેટને ઠંડુ પાડે છે. તેમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, ફાઇબર જેવા ઘણા […]