1. Home
  2. Tag "Congress Opposition"

ખેડુતો ન હોય એવા લોકો ખેતીની જમીન ખરીદે, તેવો કાયદો લવાશે તો કોંગ્રેસ વિરોધ કરશે

ગુજરાતમાં ખેતી સાથે પશુપાલનની પ્રવૃતિ સંકળાયેલી છે, ગામડાંની સમૃદ્ધીનો પાયો ખેડુતો અને પશુપાલન છે, ખેડુતો પાસેથી જમીનો ઝૂંટવાઈ જશેઃ કોંગ્રેસ ગાંધીનગરઃ  ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો ન હોય એવા લોકો પણ ખેતીની જમીનો ખરીદી શકે એવો કાયદો લાવવામાં આવી રહ્યો છે. ત્યારે કોંગ્રેસે આવો કાયદો લવાશે તો વિરોધ કરાશે. એવી ચીમકી આપતા વિપક્ષના નેતા એવા કોંગ્રેસના […]

અસહ્ય મોંઘવારીમાં સરકારે LPG સિલિન્ડરમાં ભાવ વધારો કરી લોકોને ડામ આપ્યો છેઃ કોંગ્રેસ

અમદાવાદઃ  એક તરફ વધતી જતી મોંઘવારીથી જનતા પીડા અનુભવી રહી છે. બીજી બાજુ સતત ઘટતી આવક અને  ફિક્સ ડીપોઝીટના ઘટતા જતા વ્યાજદરથી સિનીયર સિટીઝન પરિવારો માટે પણ જીવન જીવવું મુશ્કેલ બની રહ્યું છે. ત્યારે સરકારે એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂપિયા 100નો વધારો કરીને જનતાને મોંઘવારીનો ડામ આપ્યો છે. તેમ કેન્દ્ર સરકાર સામે આક્ષેપ કરતા પ્રદેશ કોંગ્રેસના […]

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ, પેપર ફુટવાના મુદ્દે કોંગ્રેસે હોબાળો મચાવ્યો

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રારંભના આજે પ્રથમ દિવસે કોંગ્રેસ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષામાં પેપરલિકનો મામલો ઉઠાવીને વિરોધ કર્યો હતો. જ્યારે સરકાર દ્વારા પેપરલિક સામે કડક કાયદો બનાવતું બીલ રજુ કરવામાં આવ્યું હતું.  આવતી કાલે શુક્રવારે નાણામંત્રી કનુભાઇ દેસાઇ રાજ્યનું બજેટ રજૂ કરશે. આ વખતે બજેટના કદમાં માતબર વધારાની શક્યતા છે. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના આજે […]

ગુજરાત યુનિ.એ ડિગ્રી સર્ટિફિકેટ અને માઈગ્રેશન ફીમાં કરેલા ધરખમ વધારા સામે કોંગ્રેસનો વિરોધ

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સીટીએ માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ વેરિફિકેશન ફીમાં ધરખમ વધારો કર્યો છે. માર્કશીટ વેરિફિકેશનનાં રૂ.50 થી વધારી રૂ.404 કરાયા છે. જ્યારે ટ્રાન્સક્રિપ્ટ વેરિફિકેશન અને સીલકવરનાં રૂ.500થી વધારી રૂ.736 કરાયા છે, આ ઉપરાંત ડિગ્રી વેરિફિકેશનનાં રૂ.200થી વધારી રૂ.554 અને માઇગ્રેશન સર્ટીફીકેટનાં રૂ.110 થી વધારી રૂ.452 કરાયા છે, તેમજ પ્રોવિઝનલ સર્ટીફીકેટની ફીમાં પણ 236 રૂપિયાનો વધારો ઝીકાયો છે. ગુજરાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code