1. Home
  2. Tag "construction work"

પ્રથમ નેક્સ્ટ જનરેશન ઓફશોર પેટ્રોલ વેસલ (X-GSL)ના નિર્માણ કાર્યનો શુભારંભ

મુંબઈઃ આધુનિક પેઢીના પહેલા નેક્સ્ટ જનરેશન ઓફશોર પેટ્રોલ વેસલ (X-GSL)ના નિર્માણ કાર્યનો ઔપચારિક શુભારંભ કાર્યક્રમ  મેસર્સ ગોવા શિપયાર્ડ લિમિટેડ, ગોવા ખાતે યોજાયો હતો. આ સમારંભની અધ્યક્ષતા કન્ટ્રોલર વોરશિપ પ્રોડક્શન એન્ડ એક્વિઝિશન વીએડીએમ બી શિવ કુમારે કરી હતી. આ મહત્વપૂર્ણ પ્રસંગે ગોવા શિપયાર્ડ લિમિટેડના અધ્યક્ષ તેમજ એમડી બી કે ઉપાધ્યાય તથા ભારતીય નૌકાદળ અને મેસર્સ જીએસએલના અન્ય […]

અયોધ્યામાં અત્યાર સુધી ક્યાં સુધી પહોંચ્યું શ્રી રામ મંદિરના નિર્માણનું કામ,ટ્રસ્ટે જાહેર કરી તસવીરો

લખનઉ: અયોધ્યામાં શ્રી રામ મંદિરનું નિર્માણ ઝડપથી ચાલી રહ્યું છે. મંદિર ટ્રસ્ટ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર સમયાંતરે મંદિરના નિર્માણની તસવીરો બહાર પાડતું રહે છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે સોમવારે તેના સોશિયલ મીડિયા હેન્ડ-એક્સ પર મંદિરના નિર્માણ સાથે સંબંધિત કેટલીક તસવીરો શેર કરી છે. તસવીરોમાં સિહ દ્વારા અને નૃત્ય મંડપની ઝલક બતાવવામાં આવી […]

દિલ્હી સરકારે બાંધકામના કામ પર લગાવ્યો પ્રતિબંધ,વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને લેવાયો  નિર્ણય

દિલ્હી:રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રની હવા ફરી એકવાર ગંભીર સ્થિતિમાં પહોંચી ગઈ છે.આને કારણે, ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP)નો ત્રીજો તબક્કો અહીં તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે.બિનજરૂરી બાંધકામો અને ડિમોલિશનના કામો બંધ કરવા સૂચના આપવામાં આવી છે.જીઆરએપીના અમલ માટે જવાબદાર સબ-કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો અને તમામ એનસીઆર રાજ્યોને તેનો અમલ કરવા માટે કહેવામાં […]

અમદાવાદમાં વિશ્વ ઉમિયા ધામના નિર્માણ કાર્યનો સોમવારથી પ્રારંભ, 31000 દિવડાવો દીપોત્સવ

અમદાવાદઃ વિશ્વના સૌથી ઊંચા ભવ્યાતિ ભવ્ય ઉમિયા માતાજીના મંદિરનું મહાભૂમિપૂજન તા. 4થી માર્ચ 2019 અને શિલાન્યાસ 29 ફેબ્રુઆરી 2020ના રોજ સંપન્ન થયો હતો. હવે વિશ્વની અજાયબી  રૂપ વિશ્વના સૌથી ઊંચા 504 ફૂટ જગત જનની મા ઉમિયાનાં મંદિર નિર્માણ કાર્યનો પ્રારંભ આગામી તા. 22મી નવેમ્બર 2021ને સોમવારથી થશે. જેમાં મહાયજ્ઞ, 31 હજાર દિવડાઓનો દીપોત્સવ, શોભાયાત્રા અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code