1. Home
  2. Tag "conversion"

ઉત્તરપ્રદેશમાં ધર્મ પરિવર્તન કરાવવાના રેકેટનો પર્દાફાશ, 1000 હિન્દુઓનું કરાવ્યું ધર્માંતરણ

દિલ્હીઃ ઉત્તરપ્રદેશના નોઈડામાં ધર્મ પરિવર્તન કરાવવાના એક મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. આ પ્રકરણમાં ઉત્તરપ્રદેશ એટીએસની ટીમે બે મૌલાનાની ધરપકડ કરી છે. આ રેકેટ છેલ્લા બે વર્ષથી ચલાવવામાં આવતું હતું. જેમાં મુકબધિર બાળકો અને મહિલાઓનું ધર્મપરિવર્તન કરાવવામાં આવતું હતું. આ પ્રકરણમાં વિદેશી ફંડિગના પણ પુરાવા પોલીસને હાથે લાગ્યાં છે. આ સમગ્ર પ્રકરણમાં 100થી વધારે લોકો […]

પાકિસ્તાનમાં હિન્દુ શિક્ષિકાનું બળજબરીથી કરાવાયું ધર્મપરિવર્તન

દિલ્હીઃ પાકિસ્તાનમાં લઘુમતી કોમ ઉપર અત્યાચારના બનાવોમાં વધારો થયો છે. તેમજ અવાર-નવાર લઘુમતી કોમની યુવતીઓનું અપહરણ કરીને તેમનું બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હોવાની ઘટના સામે આવે છે. દરમિયાન સિંધ પ્રાંતમાં એક હિન્દુ શિક્ષિકાનું બળજબરથી ધર્માંતરણ કરાવાયું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આઘટનાને લઈને સ્થાનિક તંત્ર મૌન ધારણ કરી લીધું છે. પ્રાપ્ત માહિતી અનુસાર […]

પાકિસ્તાનમાં શીખ-હિંદુ બાદ 15 વર્ષીય ખ્રિસ્તી કિશોરીને બળજબરીથી બનાવાઈ મુસ્લિમ

પાકિસ્તાનમાં લઘુમતીઓ પર અત્યાચાર પાકિસ્તાનમાં હિંદુ-શીખ-ખ્રિસ્તી યુવતીઓના બળજબરીથી ધર્માંતરણ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ખ્રિસ્તી કિશોરીનું બળજબરીથી ધર્માંતરણ નવી દિલ્હી : પાકિસ્તાનમાં “મારીને મુસલમાન બનાવવાનો મુલ્લાઓનો ધંધો” જોરશોરથી ચાલી રહ્યો છે. પાકિસ્તાનમાં શીખ અને હિંદુ યુવતીઓના બળજબરીથી ધર્માંતરણ અને નિકાહના મામલા સામે આવ્યા છે. હવે પંજાબ પ્રાંતની એક ખ્રિસ્તી કિશોરીના પિતાનો આરોપ છે કે તેમની પુત્રીને સ્કૂલના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code