1. Home
  2. Tag "Coriander"

ગોંડલના માર્કેટ યાર્ડમાં ધાણાની સવા લાખ ગૂણીની આવક, વાહનોની લાગી લાંબી લાઈનો

રાજકોટઃ સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં રવિપાકની ધૂમ આવક થઈ રહી છે. સારા ભાવ મળતા હોવાને લીધે સૌરાષ્ટ્રભરમાંથી ખેડુતો માલ વેચવા માટે આવે છે. ઘાણાની સવા લાખ બોરીની એક જ દિવસમાં આવક થતાં યાર્ડમાં મેદાન ટુંકું પડતા વેપારીઓની દુકાનો પાસે ધાણા ભરેલા કોથળા ઉતારવાની ફરજ પડી હતી. બુધવારે પણ યાર્ડની બહાર વાહનોની લાંબી […]

હળવદના યાર્ડમાં ધાણાની પ્રતિદિન 40થી 45 હજાર મણની આવક, યાર્ડ બહાર વાહનોની લાગતી લાઈનો

હળવદઃ ગુજરાતમાં આ વખતે ચોમાસા દરમિયાન પડેલા સારા વરસાદને કારણે ખરીફ બાદ રવિ સીઝનમાં પણ સિંચાઈ માટે પુરતું પાણી મળી રહેતા અને સાનુકૂળ હવામાનને લીધે તમામ પાકોનું ખેત ઉત્પાદન સારૂએવું થયું છે. જેમાં હળવદ વિસ્તારમાં ધાણાનું વિપુલ ઉત્પાદન થયું છે. તેથી હળવદ માર્કેટ યાર્ડમાં ધાણાની ચિક્કાર આવક થઈ રહી છે. દૈનિક 40થી 45 હજાર મણ […]

ગોંડલના માર્કેટ યાર્ડમાં ધાણાની ધૂમ આવક, 1700 વાહનોની લાઈનો લાગી, આવક બંધ કરાઈ

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ગોંડલ માર્કેટ યાર્ડ પ્રથમ હરોળનું ગણાય છે. માર્કેટ યાર્ડમાં સારા ભાવ મળતા હોવાથી ગામેગામથી ખેડુતો પોતાની કૃષિ ઉપજ વેચવા માટે આવે છે. ખરીફ સીઝનમાં કપાસ, મગફળી અને લસણની ધૂમ આવક બાદ હવે રવિ સીઝનમાં લીલા ધાણાની ધૂમ આવક થઈ રહી છે, અંદાજે દોઢ લાખથી વધુ ગુણી ધાણાની આવકના કારણે શેડ બહાર કે દુકાન […]

લીલી પત્તાવાળી દરેક શાકભાજીનું કરો સેવન, આખોની રોશની તેજ કરવાથી લઈને બીજા ઘણા ફાયદાઓ જાણો

લીલા ઘણા ખાવીથી આંખની રોશની વધે છે શરીરમાં લોડીનું પ્રમાણ જાળવે છે લીલા ઘાણા સામાન્ય રીતે લીલા શાકભાજી અનેક ગુણોથી ભરપુર હોય છે, દેરક શાકભાજીના પોતપોતાના જુદા જુદા ગુણો હોય છે,વિટામિન્સ, મિનરલ, પ્રોટિનથી ભરેલા શાકભાજી આરોગ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે, સામાન્ય રીતે ડોક્ટર પણ દરેક બિમારીમાં શાકભાજીનું પુષ્કળ પ્રમાણમાં સેવન કરવાની સલાહ આપતા હોય […]

ગરમીમાં પેટની ગરબડ માટે લીલા ઘણા ખૂબ જ ઉપયોગી -જાણો કઈ રીતે કરશો ઉપયોગ

લીલા ઘણા ડાયેરિયાને મટાડે છે પેટની પાચન શક્તિને મજબૂત બનાવે છે વધતી જતી ગરમી આપણા સ્વાસ્થ્યને ખરાબ રીતે અસર કરી રહી છે, જો ગરમીમાં સહેજ પણ તીખુ કે તળેલું ખાવામાં આવે તો તે પેટને ખરાબ ચોક્કસ કરે છે આવી સ્થિતિમાં ઝાડા ,વોમિટ કે પાચન શક્તિ નબળી પડવાની શક્યતાઓ રહેલી છે,આ સાથે જ ગરમીના કારણે લોકોને […]

ડુંગળી બાદ હવે ધાણાની પુષ્કળ આવક,ગોંડલ માર્કેટ યાર્ડની બહાર બંને બાજુ વાહનોની લાંબી કતાર લાગી

ડુંગળી બાદ હવે ધાણાની પુષ્કળ આવક યાર્ડની બહાર બંને બાજુ 5-5 કિમી લાંબી વાહનોની લાઈન 20 કિલો ધાણાના ભાવ 1200થી 1900 રૂપિયા રાજકોટ : ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની મબલખ આવક થઈ છે.યાર્ડ બહાર 1500થી 2000 ધાણા ભરેલા વાહનોની લાંબી લાઈન લાગી છે. યાર્ડની બંને તરફ 5-5 કિલોમીટર લાંબી લાઈન લાગી છે. 20 કિલો ધાણાના ભાવ 1200 […]

આ પાણી પીવાથી શરીરને થશે જબરદસ્ત ફાયદા,નાની-મોટી બીમારીની થઇ જશે છુટ્ટી

રોજ સવારે પીવો સુકા ધાણાનું પાણી સ્વાસ્થ્યને થશે અનેક ફાયદા નાની-મોટી બીમારીની થઇ જશે છુટ્ટી ભારતીય રસોડામાં અનેક વસ્તુઓ અને મસાલાનો ઉપયોગ થાય છે. ધાણા પાવડર ભારતીય રસોડાનો એક એવો ભાગ છે, જેનો ઉપયોગ મોટાભાગની વસ્તુઓમાં થાય છે.ધાણા માત્ર ખાવાનો સ્વાદ જ નહીં પરંતુ તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.ઘણા આહાર શાસ્ત્રીઓ ધાણાનું પાણી […]

કિચન ટિપ્સઃ- લીલા લસણ- ડુંગળીને લોંગ ટાઈમ સુધી ફ્રિજમાં સાચવવી હોય તો અપનાવો આ ટિપ્સ

સાહિન મુલતાની- લીલા શાકભાજી ફ્રેશ રાખવા કરો આટલું ફ્રીજમાં કોટનના કપડામાં લીલા ધાણા લાંબા સમય સુધી ફ્રેશ રહે છે શિયાળોમાં ભરપુર શાકભાજી માર્કેટમાં આવતા હોય છે તેમાં પણ લીલા ધાણા, લીલી ડુંગરી અને લીલુ સલણ ગૃહિણીઓ ફ્રીજમાં લાંબા સ્ય સુધી સ્ટોર કરતી હોય છે, જો કે કેટલીક ગૃહિણીઓને ફરિયાદ હોય છે કે લસણ,ડુંગરી અને ધાણા […]

શિયાળામાં રોજ ખાવ કોથમીર,શરીરને થશે આ ફાયદા

શિયાળામાં રોજ ખાવ કોથમીર શરીરને આપે છે પોષણ કોથમીરના અનેક ફાયદા કોથમીર એ શાકમાં ઉમેરવામાં આવતું તત્વ છે, જે ફક્ત તમારા ભોજનનો સ્વાદ જ વધારતું નથી. આ સાથે તમારા શરીરને ઘણા પૌષ્ટિક તત્વો પણ પ્રદાન કરેછે. આમ તો આપણે ધાણાનો ઉપયોગ પાવડર, બીજ અથવા પાંદડાના રૂપમાં કરીએ છીએ. જો કે, મોટાભાગે કોથમીરના લીલા પાનનો ઉપયોગ […]

રાજ્યમાં રવિ મોસમમાં વાવેતરની ધૂમ સીઝન, રાયડો,ધાણા અને લસણના વાવેતરમાં થયો વધારો

અમદાવાદઃ રાજ્યમાં આ વર્ષે ચોમાસુ એકંદરે સારી રહ્યું હતું .મોટાભાગના જળાશયો છલોછલ ભરાઈ ગયા હતા. એટલે આ વર્ષે રવિ સીઝનમાં ધૂમ વાવેતર થઈ રહ્યું છે. આ વખતે ધાણા. રાયડો, અને લસણના વાવેતરમાં ગત વર્ષની તુલનાએ વધારો થયો છે. રાજ્ય સરકારે જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે ધાણાનું વાવેતર 86,634 હેક્ટરમાં થઇ ગયું છે. જે પાછલી સીઝનના 93,000 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code