1. Home
  2. Tag "Corona effect"

ગુજરાતમાં કોરોનાની અસર, તમામ આરોગ્ય કર્મચારી અને અધિકારીઓની રજાઓ રદ

દેશમાં તથા રાજ્યમાં કોરોનાની લહેર ફરી વધી રહ્યા છે કેસ નોંધપાત્ર રીતે કેસ વધતા લોકોમાં ચિંતા અમદાવાદ: દેશમાં તથા રાજ્યોમાં કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે. ગુજરાતમાં પણ કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે જેને લઈને તંત્ર હવે વધારે સતર્ક બન્યું છે. સરકાર દ્વારા લોકોને સતર્ક અને સલામત રહેવાની અપીલ તો કરી દેવામાં આવી છે પણ સાથે […]

કોરોનાને કારણે બાળકોની માનસિક સ્થિતિ પર માઠી અસર  – દેશમાં દરરોજ 31 બાળકો કરી રહ્યા છે આત્મહત્યા

કોરોનાએ બાળકોના માનસપટ પર માઠી અસર કરી દરરોજ 31 જેટલા બાળકો સ્યૂસાઈડ કરવા મજબૂર દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોના મહામારીએ લોકોએ આર્થિક અને માનસિક બન્ને રિતે કંગાળલકર્યા છે, જો કે દેશની અર્થવ્યવસ્થા તો પાટે ચઢી ગઈ છે પરંતુ સામાન્ય લોકોની હાલત કફોળી બની છે, ખાસ કરીને કોરોનાના કારણે માનસિક સ્થિતિમાં ઘણા બદલાવ જોવા મળી રહ્યા છે. […]

કોરોનાની અસરઃ ભારતમાં સોનાના માથા દીઢ વપરાશમાં થયો નોંધપાત્ર ઘટાડો

દિલ્હીઃ ભારતમાં કોરોનાને પગલે લોકો આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ ગયા છે. તેમ છતા જૂન મહિનાના ત્રિમાસિક સમયગાળામાં સોનાની માંગમાં વધારો જોવા મળ્યો હતો. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ગોલ્ડ ડિમાન્ડ ટ્રેન્ડસ રિપોર્ટ અનુસાર આ સમયગાળામાં સોનાની માગમાં 19.2 ટકાનો વધારો થયો હતો. સોનાની ગ્રાહક માગ ગયા વર્ષની સરખામણીએ 12 ટકાથી વધુ વધી છે. ગ્રાહક માગ ગયા વર્ષે […]

મોરબીના ઘડિયાળ ઉદ્યોગની કફોડી સ્થિતિઃ વોલ ક્લોકના ઓર્ડરને કોરોના નડ્યો

અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં મોરબી શહેર સિરામિક અને વોલ ક્લોક ઉદ્યોગ માટે જાણીતું છે. આ બન્ને ઉદ્યોગો લાકો લોકોને રોજગારી પુરી પાડી રહ્યું છે. કોરોના લોકડાઉને મોરબીના પરંપરાગત વોલ ક્લોક ઉદ્યોગને જબરો આર્થિક ફટકો માર્યો છે. વોલ ક્લોકની સૌથી વધારે માગ રહે છે તેવા રાજ્યોમાં કડક લોકડાઉન પાછલા દોઢેક માસથી ચાલી રહ્યું છે. ઉત્પાદકો પાસે નવા ઓર્ડર […]

કોરોનાની લગ્નગાળા પર પડી અસરઃ અમદાવાદ અને સુરતમાં જ 5500થી વધુ લગ્નો મુલત્વી રખાયાં

અમદાવાદઃ કોરોનાના વધતા જતા કેસને લીધે લોકોને લગ્નો રદ કરવાની ફરજ પડી રહી છે. અમદાવાદ સહિત મહાનગરોમાં અનેક લગ્નો મુલત્વી રાખવામાં આવ્યા છે. બે-ત્રણ મહિના પહેલા જ લગ્નો માટે પાર્ટી પ્લાટ્સ, મેરેજ હોલ, કેટરિંગ વગેરેના બુકિંગ કેન્સલ થવા લાગ્યા છે. સુરત જિલ્લામાં  બે મહિનામાં 5500 લગ્ન કેન્સલ થયા છે. તેનાથી મેનેજમેન્ટ એજન્સીઓને 250 કરોડનું નુક્સાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code