1. Home
  2. Tag "corona time"

 કોરોનાની સ્થિતિમાં ઈમ્યૂનિટી મજબૂત બનાવા આ ફળો અને મસાલાનું સૌથી વધુ થયું સેવન

નારંગી,મોસંબી જેવા ફળોની કોરોનામાં માંગ વઘી નારિયેળ પાણીની ડિમાન્ડ સૌથી વધુ રહી વિતેલા વર્ષ દરમિયાન કોકરોનાએ સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો હતો, કોરોનાના દર્દીઓએ મોટા પ્રમાણમાં ફળો ખાવાનો આગ્રહ રાખ્યો,ડોક્ટર્સએ પણ દર્દીઓને મોસંબી નારિયેળ દેવા ફળોનું સેવન કરવા કહ્યું જેને લઈને બમણી કિમંતોમાં આ ફળો વેચાતા થયા હતા, ત્યારે આજે વાત કરીશું વિતેલા વર્ષે સૌથી વધુ […]

કોરોના કાળ દરમિયાન 72 લાખ લોકોએ 24,000 કરોડ ઉપાડ્યા

કોરોના કાળ દરમિયાન મોટા ભાગના લોકો માટે PF બન્યું સહારો કોરોના કાળ દરમિયાન 72 લાખ લોકોએ 24000 કરોડ રૂપિયા ઉપાડ્યા લોકો પર સારવાર કરાવવા માટે પણ આર્થિક બોજો આવ્યો હતો નવી દિલ્હી: કોરોનાની બીજી લહેર દરમિયાન દેશનું અર્થતંત્ર પ્રભાવિત થયું છે તેમજ અનેક લોકોએ રોજગારી ગુમાવતા તેઓને પારાવાર આર્થિક મુશ્કેલીમાંથી પસાર થવું પડ્યું છે. આ […]

કોરોનાકાળમાં સીએનજીનો વપરાશ રાજ્યમાં 32 ટકા જેટલો ઘટ્યો, શાળા-કોલેજ બંધ હોવાથી વપરાશમાં નોંધાયો ઘટાડો

કોરોનાકાળમાં સીએનજીનો વપરાશ ઘટ્યો સીએનજીનું વેચાણ વિતેલા વર્ષના કેટલાક મહિનામાં 32 ટકા ઘટ્યું અમદાવાદ – સમગ્ર દેશમાં કોરોના મહામારીને કારણે લોકડાઉન કરવાની ફરજ પડી હતી. ત્યારે રાજ્યમાં શાળા કોલેજો પણ બંધ રાખવામાં આવી હતી, જેને લઈને વાહન વ્યવહારનો નપરાશ પણ ઓછો થયેલો જોવા મળ્યો હતો. જેની અસર પેટ્રોલ ડિઝલના વપરાશ પર જોવા મળી રહી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code