1. Home
  2. Tag "Corona vaccine"

ઝાયડસની કોરોના વેક્સિનની કિમંત બે અઠવાડિયાની અંદર નક્કી કરાશેઃ સપ્ટેમ્બર સુધી મળી રહેશે વેક્સિન 

બે અઠવાડિયામાં નક્કી થશે ઝાયડસની વેક્સિનની કિમંત સપ્ટેમ્બર મહિના સુધી વેક્સિનની આપુર્તિ થશે દિલ્હીઃ સમગ્ર દેશભરમાં કોરોમા મહામારીનો હજી સુધી અતં આવ્યો નથી. કોરોના સામેની લડતમાં વેક્સિન મહત્વનો ભાગ ભજવે છે જેને લઈને કેન્દ્ર દ્રારા વધુને વધુ લોકો વેક્સિન લે તેવા પ્રયત્નો હાઠ ઘરવામાં આવી રહ્યા છે, જાન્યુઆરી મહિનાથી જ દેશભરમાં રસીકરણ અભિયાન ચલાવવામાં આવી […]

બાળકો માટે સપ્ટેમ્બરમાં કોરોના વેક્સિન આવવાની શક્યતા

બાળકોની વેક્સિનને લઇને ખુશખબર સપ્ટેમ્બર સુધીમાં આવી શકે છે બાળકોની વેક્સિન હાલ 2-18 વર્ષના બાળકો માટે કોવેક્સિનના બીજા અને ત્રીજા તબક્કાની ટ્રાયલ ચાલી રહી છે નવી દિલ્હી: બાળકો માટેની કોરોના વેક્સિનને લઇને ખુશખબર છે. બાળકો માટે આગામી મહિને કોરોના વેક્સિન ઉપલબ્ધ થઇ શકે છે. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ-નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાયરોલોજીના ડાયરેક્ટર ડૉ. પ્રિયા […]

વેક્સિનના કેટલા ડોઝ લેવા છે આવશ્યક? જાણો શું કહે છે નિષ્ણાંતો

કોરોના સામે વેક્સિનના ડોઝને લઇને નિષ્ણાંતોનો અભિપ્રાય વેક્સિનની અસરકારકતા માટે ત્રણ ડોઝ આવશ્યક કોરોના સામે સંપૂર્ણ સુરક્ષા માટે ત્રણ ડોઝ જરૂરી નવી દિલ્હી: કોરોનાને મ્હાત આપવા અને તેની સામે લડવા માટે વેક્સિનને સૌથી વધુ અસરકારક હથિયાર માનવામાં આવે છે. જો કે વેક્સિનના ડોઝની અસરકારકતાને લઇને અનેક મતમતાંતરો પ્રવર્તિત છે. નિષ્ણાંતો અનુસાર ડોઝના અંતરને વધારીને વેક્સિનના […]

વેક્સિનના મિશ્ર ડોઝના અભ્યાસ અને ક્લિનકલ ટ્રાયલ માટે ડીસીજીઆઈ એ આપી મંજૂરી

વેક્સિનના મિશ્ર ડોઝને પરિક્ષણની મળી મંજૂરી ડીસીજીઆઈ એ અભ્યાસ માટે પરવાનગી આપી   દિલ્હીઃ કોરોના વાઈરસ સામે દેશની સરકાર દ્વારા રસીકરણ ઝુંબેશ ચલાવવામાં આવી રહ્યું છે,ત્યાર હવે બે વેક્સિનના મિશ્રણમાં ભારત એક ડગલું આગળ વધતું જોવા મળ્યું છે, આ મિશ્ર ડોઝ બાબતે હવે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ પણ કોવાસીન અને કોવિશિલ્ડ રસીના મિશ્રણ પરના […]

ભારતમાં અમેરિકાની જોન્સન એન્ડ જોન્સન કંપનીની કોરોના વેક્સિનને મળી મંજૂરી, સ્વાસ્થ્ય મંત્રીએ આપી જાણકારી

જે એન્ડ જે કંપનીની વેક્સિનને મળી ભારતમાં મંજૂરી સ્વાસ્થ્ય મંત્રીએ આપી જાણકારી વેક્સિનેશનની ગતિને મળશે વેગ નવી દિલ્લી: કોરોના સામેની લડાઈને તેજ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વધારે એક પગલુ લેવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા અમેરિકાની જોન્સન એન્ડ જોન્સન કંપનીની વેક્સિનને ઈમરજન્સી ઉપયોગી માટે મંજૂરી આપી દેવામાં આવી છે. આ વેક્સિનનો લોકોને એક જ […]

દેશમાં 50 કરોડથી વધારે લોકોને મળી વેક્સિન, કોરોના સામે ભારતની લડાઈ મજબૂત

કોરોનાની સામે ભારતની લડાઈ મજબૂત 50 કરોડથી વધુ લોકોને મળી વેક્સિન વર્ષના અંત સુધીમાં આ આંકડો 100 કરોડ પહોંચવાની સંભાવના દિલ્લી: કોરોનાવાયરસ સામે ભારત સરકાર પોતાની લડાઈને સતત મજબૂત કરી રહ્યું છે. દેશમાં વેક્સિનેશનનો આંકડો 50 કરોડને પાર કરી ગયો છે. તેનો મતલબ એ કે દેશમાં 50 કરોડથી વધારે લોકોને વેક્સિનનો પહેલો ડોઝ મળી ગયો […]

યુકેની સ્ટડીમાં દાવો- કોરોના વેક્સિનના બંને ડોઝ લઇ ચુકેલાને સંક્રમિત થવાની સંભાવના 3 ગણી ઓછી    

બ્રિટેનના અભ્યાસમાં કરવામાં આવ્યો દાવો બંને ડોઝ લઇ ચુકેલાને સંક્રમિત થવાની સંભાવના ઓછી 12 જુલાઈથી કોરોનાના કેસમાં ઘટાડો  દિલ્હી:દેશમાં કોરોનાનો રોગચાળો કાબૂમાં આવી રહ્યો છે.પરંતુ કોરોનાની સંભવિત ત્રીજા વેવ પહેલા મોટાભાગના લોકોનું રસીકરણ થાય એવા પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે.લાખોની સંખ્યામાં લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. યુકેના એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો […]

કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્ર સાશિત પ્રદેશોને સતત બીજા દિવસે 20.94 લાખથી વધુ વેક્સિનના ડોઝ આપ્યાઃ સ્વાસ્થ્ય મંત્રાલય

કેન્દ્ર એ રાજ્યોને આપી વેક્સિનની બીજી ખેપ સતત બીજા દિવસે પણ 20 લાખથી વધુ ડોઝ આપ્યા દિલ્હીઃ સમગ્ર દેશભમાં જે રીતે કોરોનાની ત્રીજી લહેરની શંકાઓ સેવાઈ રહી છે તે રીતે સામે કોરોના વેક્સિનની આપવાની પ્રક્રિયા પણ તેજ બનાવવામાં આવી રહી છે આ માટે કેન્દ્દર સતત પ્રયત્નશીલ જોવા મળી રહ્યું  છે.જે અંતર્ગત સતત બીજા દિવસે, કેન્દ્ર […]

રસીકરણ ઝુંબેશઃ માત્ર એક મહિનાથી પણ ઓછા સમયમાં 2.27 લાખ સગર્ભા સ્ત્રીઓને વેક્સિન અપાઈ

રસીકરણ ઝુંબેશમાં ગર્ભવતી મહિલાઓ પણ મોખરે ખૂબ ઓછા સમયમાં 2.27 લાખ ગર્ભવતી મહિલાઓએ લીધી વેક્સિન દિલ્હીઃ દેશભરમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે વેક્સિનેશન પુર જોશમાં ચાલી રહ્યું છે, ત્યારે કોરોના સામે રક્ષણ મેળવવા હવે ગર્ભવતી મહિલાઓ પણ આગળ આવી રહી છે,ગર્ભવતી મહિલાઓના રસીકરણમાં વધારો જોવા મળી રહ્યો છે. વિતેલા દિવસને શુક્રવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આ બાબતે […]

દેશમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાનમાં ઉતરપ્રદેશ સૌથી મોખરે,સાડા ચાર કરોડ ડોઝ આપનાર પહેલું રાજ્ય બન્યું

દેશમાં કોરોના વેક્સિનેશનમાં સૌથી આગળ યુપી 4.5 કરોડથી વધુ ડોઝ આપનાર પહેલું રાજ્ય બન્યું નવા કેસોમાં જોવા મળી રહ્યો છે સતત ઘટાડો લખનઉ:કોવિન પોર્ટલના ડેટા મુજબ ઉત્તરપ્રદેશ કોવિડ -19 રસીના 4.5 કરોડથી વધુ ડોઝ આપનાર એકમાત્ર રાજ્ય બન્યું છે. ઉત્તરપ્રદેશમાં ચાર લોકોમાંથી એક વ્યક્તિએ કોવિડ -19 રસીનો ઓછામાં ઓછો એક ડોઝ લીધો છે સરકારી માહિતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code