1. Home
  2. Tag "CORONA"

દેશભરમાં કોરોનાના કેસોમાં ઉછાળો- 4,500ને પાર પહોચ્યાં નવા કેસ – સક્રિય કેસો પણ 25 હજારથી વધુ

છેલ્લા 243 કલાકમાં 458 નવા કોરોનાના કેસ નોંધાયા સક્રિય કેસોની સંખ્યા પણ વધી   દિલ્હી- દેશભરમાં કોરોના વાયરસનો કહેર ફરીથી વર્તાઈ રહ્યો છે દેશના રાજ્ય નહારાષ્ટ્ર અને કેરળમાં કોરોનાના કેસોની સંખ્યા વધી છે જેને કારણે દૈનિક નોંધાતા કેસો હવે 4 હદારને પાર પહોચ્યા છે સાથે જ હવે સક્રિય કેસો પણ વધતા જોવલા મળઅયા છે જેને […]

શાહરૂખ અને કેટરિના કોરોના વાયરસની ઝપેટમાં,કરણ જોહરની પાર્ટીમાં આપી હતી હાજરી  

દેશમાં ફરી એકવાર વધી રહ્યા છે કોરોનાના કેસ  શાહરૂખ અને કેટરિના કોરોના વાયરસની ઝપેટમાં કરણ જોહરની પાર્ટીમાં આપી હતી હાજરી મુંબઈ:દેશમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. તે જ સમયે, બોલીવુડ ઇન્ડસ્ટ્રીના સ્ટાર્સ પણ એક પછી એક કોરોના વાયરસની ઝપેટમાં આવી રહ્યા છે. હાલમાં જ આદિત્ય રોય કપૂરના કોરોના સંક્રમિત હોવાની માહિતી […]

મહારાષ્ટ્રમાં કોરોનાએ ફરી વધારી ચિંતા,એક સપ્તાહમાં સંક્રમણના કેસ બમણા થયા,ચોમાસાને કારણે સ્થિતિ વણસી શકે છે 

મહારાષ્ટ્રમાં કોરોનાએ ફરી વધારી ચિંતા એક સપ્તાહમાં સંક્રમણના કેસ બમણા થયા ચોમાસાને કારણે સ્થિતિ વણસી શકે છે  મુંબઈ:મહારાષ્ટ્રમાં શનિવારે કોરોના વાયરસ સંક્રમણના 1,357 નવા કેસ નોંધાયા છે, જ્યારે મહામારીને કારણે એક વ્યક્તિનું મોત થયું છે.રાજ્યના આરોગ્ય વિભાગે આ માહિતી આપી છે.મહારાષ્ટ્રમાં માત્ર એક સપ્તાહમાં જ કોરોનાના કેસ બમણા થઈ ગયા છે.એક સપ્તાહ પહેલા તે 500-600 […]

કોરોનાના કેસોમાં 3 મહિના બાદ ફરી મોટો ઉછાળો – છેલ્લા 24 કલાકમાં 4,041 નવા કેસ નોંધાયા, સક્રિય કેસ 20 હજારને પાર

કોરોનાના કેસોમાં નોંધાયો વધારો 24 કલાકમાં 4 હજારથી વધુ કેસ સામે આવ્યા સક્રિય કેસો 20 હજારને પાર પહોંચ્યા દિલ્હીઃ- દેશભરમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસ 2 હજારથી વધુ આવી રહ્યા હતા જો કે એક દિવસ અગાઉ કોરોનાના કેસે 3 હજારનો આકંડો પાર કર્યો છે,જેથી કહી શકાય કે કેરોનાના કેસમાં વધારો નોંધાતો જઈ રહ્યો છે. જો […]

મુંબઈમાં કોવિડ કેસમાં ભારે વધારા બાદ ચેતવણી,પોઝિટિવ કેસમાં 6 ટકાનો વધારો

મુંબઈ:હાલ કોરોનાના કેસમાં દૈનિક વધઘટ જોવા મળી રહી છે.જેને લઈને મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનનું કહેવું છે કે,મુંબઈમાં કોવિડની તપાસ ઝડપી કરવામાં આવશે. કારણ કે શહેરમાં ટેસ્ટ દરમિયાન પોઝિટિવ દર છ ટકા પર પહોંચી ગયો છે.BMCએ કહ્યું કે અમે અધિકારીઓને ‘યુદ્ધના ધોરણે’ પરીક્ષણને તાત્કાલિક વધારવા માટે કહ્યું છે. ટેસ્ટ લેબને પણ સંપૂર્ણ રીતે તૈયાર રહેવા અને કર્મચારીઓની […]

કોરોના: ભારતમાં છેલ્લા 24 કલાકમાં 2,706 કેસ નોંધાયા

 કોરોનાવાયરસ કેસ અપડેટ ભારતમાં નવા કેસોમાં 4.3% ઘટાડો છેલ્લા 24 કલાકમાં 2,706 કેસ દિલ્હી:દેશમાં હજુ પણ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે અને રોજેરોજ વધઘટ જોવા મળી રહી છે. ત્યારે છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના નવા નોંધાયેલા કેસોમાં થોડા ઘટાડો જોવા મળ્યો છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 4.3 ટકાના ઘટાડા સાથે 2,706 કેસ નોંધાયા છે.જ્યારે આ […]

કોરોનાને કારણે બે વર્ષથી બંધ રહ્યા બાદ આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની રેલ સેવા પુનઃસ્થાપિત કરવામાં આવી

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રેલ સેવા શરૂ કોરોનાને કારણે બે વર્ષ સેવા હતી બંધ દિલ્હી:કોરોના વાયરસના સંક્રમણને કારણે બે વર્ષથી બંધ રહ્યા બાદ રવિવારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની રેલ સેવા પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. આ દરમિયાન બંધન એક્સપ્રેસને કોલકાતા સ્ટેશનથી પાડોશી દેશના ખુલના સુધી ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. ઈસ્ટર્ન રેલવે (ER)ના એક અધિકારીએ આ […]

છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાના 2,685 નવા કેસ નોંધાયા- સક્રિય દર્દીઓના આંકડો વધીને 16 હજારને પાર

 24 કલાકમાં કોરોનાના  2,685 નવા કેસ નોંધાયા સક્રિય દર્દીઓના આંકડો વધીને 16 હજારને પાર દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોનો આંકડો વધતો જઈ રહ્યો છે, જો કે છેલ્લા ઘમા દિવસોથી કોરોનાના કેસ 2 હજારની ઉપર નોંધાઈ રહ્યા ચે.ત્યારે હવે એક્ટિવ કેસો કે જે 15 હજારને પાર હતા તે વધીને 16 હજારને પાર પહોચ્યા છે. જો દેશમાં છેલ્લા […]

કોરોના મહામારીઃ અત્યાર સુધીમાં 85 કરોડ કોવિડ-19 ટેસ્ટ કરાયાં

નવી દિલ્હીઃ દેશમાં હાલ કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. બીજી તરફ ટેસ્ટીંગ પણ મોટી માત્રામાં કરવામાં આવી રહ્યાં છે. 24 કલાકમાં 4.50 લાખથી વધારે કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં હતા. આમ અત્યાર સુધીમાં સંમગ્ર દેશમાં કોવિડ-19ના 84.88 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યાં છે. સુત્રોના જણાવ્યા અનુસાર દેશમાં કોરોનાને નાથવા માટે રસીકરણ અભિયાન શરૂ કરવામાં […]

દેશમાં ફરી કોરોનાના કેસમાં વધારો- છેલ્લા 24 કલાકમાં  2,628 કેસ નોંધાયા, 18 લોકોના થયા મોત

કોરોનાના કેસમાં 23.7 ટકાનો વધારો 24 કલાકમાં 2,628 નવા કેસ નોંધાયા 18 દર્દીઓના થયા મોત દિલ્હીઃ- દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર નબળી પડી ચૂકી છે જોકે કોરોના હજી ગયો નથી તે વાત પણ નકારી શકાય તેમ નથી, કારણે કે દેશભરમાં નોંધાતા દૈનિક કેસોમાં સતત વધારો અને ઘટાડો થતો આવ્યો છે જો ગઈકાલની સરખામણીની વાત કરીએ તો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code