1. Home
  2. Tag "CORONA"

દિલ્હીમાં કોરોનાની ગતિ પડી ધીમી, 418 નવા કેસ,2 દર્દીઓના મોત

કોરોનાની ગતિ પડી ધીમી  418 નવા કેસ નોંધાયા 2 દર્દીઓના મોત નીપજયા દિલ્હી: રાજધાનીમાં કોરોનાની ગતિ ધીમી પડી રહી છે.મંગળવારે દિલ્હીમાં કોરોનાના 418 નવા કેસ નોંધાયા છે.જ્યારે 2 દર્દીઓએ પણ વાયરસના કારણે જીવ ગુમાવ્યો છે. જો કે 24 કલાકમાં 394 દર્દીઓ સાજા પણ થયા છે, જ્યારે 93 દર્દીઓ હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.દિલ્હીમાં સક્રિય […]

કોરોના: દેશમાં 2,226 નવા કેસ નોંધાયા,સાથે 65 લોકોએ ગુમાવ્યો જીવ

કોરોના કેસ અપડેટ 24 કલાકમાં 2226 નવા કેસ નોંધાયા સાથે 65 લોકોએ ગુમાવ્યો જીવ દિલ્હી:દેશમાં કોરોનાવાયરસના કેસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. આ દિવસોમાં ભારતમાં કોરોના સંક્રમણના 2000 થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. જ્યાં શનિવારે કોવિડના 2323 નવા કેસ નોંધાયા હતા.તે જ સમયે, આજે 2226 નવા કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાક […]

કોરોનાના કેસોમાં ફરી વધારો – દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયો  2,364 નવો કેસો

કોરોનાના કેસોમાં ફરી  વધારો નોંધાયો છેલ્લા 24 કલાકમાં 2 હજાર 364 નવા કેસ સામે આવ્યા દિલ્હીઃ- દેશભરમાં જ્યાં કોરોનાની ત્રીજી લહેરની સંભાવના નહીવત થી ચૂકી છએ આવી સ્થિતિમાં હાલ પમ દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાના છૂટાછવાયા કેસો આવી રહ્યા છે જેણે દેશમાં નોંધાતા દૈનિક કેસોની સંખ્યામાં વધારો કર્યો છે, જો ગઈ કાલની સરખામણીની વાત કરીએ તો […]

ભારત-બાંગ્લાદેશ વચ્ચે 1 જૂનથી શરૂ થશે ટ્રેન સેવા,કોરોનાને કારણે 2 વર્ષથી હતી બંધ

ભારત-બાંગ્લાદેશ વચ્ચે ટ્રેન સેવા શરુ થશે   1 જૂનથી શરૂ થશે ટ્રેન સેવા કોરોનાને કારણે 2 વર્ષથી હતી બંધ દિલ્હી:કોરોનાને કારણે બે વર્ષથી બંધ ભારત-બાંગ્લાદેશ વચ્ચેની ટ્રેન સેવા આખરે 1 જૂનથી શરૂ થશે.આ ઉપરાંત, તે જ દિવસથી ઢાકા-કોલકાતા રૂટ પર ત્રણ ટ્રેનો પણ ચલાવવાનું શરૂ કરશે.બાંગ્લાદેશના રેલવે મંત્રાલયે બુધવારે આ માહિતી આપી હતી.અધિકારીઓએ જણાવ્યું હતું […]

ભારતમાં કોરોનાના કેસમાં વધારો,છેલ્લા 24 કલાકમાં 2841 નવા કેસ નોંધાયા

કોરોના વાયરસ કેસ અપડેટ કોરોનાના કેસમાં અડધા ટકાનો વધારો  છેલ્લા 24 કલાકમાં 2841 કેસ નોંધાયા દિલ્હી:કોરોનાના કેસ હજુ પણ નોંધવામાં આવી રહ્યા છે.ત્યારે લોકો દ્વારા હજુપણ બેદરકારી રાખવામાં આવી રહી છે.આ લોકોની બેદરકારી સમ્રગ દેશમાં ભારી પડી શકે તેમ છે. દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોના […]

ગંભીર કોરોનાના દર્દીઓમાં સાજા થયા બાદ પણ 2 વર્ષ સુધી લક્ષણો જોવા મળે – સ્ટડી

કોરોનાના દર્દીઓ સાજા થયા બાદ 2 વર્ષ સુધી લક્ષણો જોવા મળે એક અભ્યાસમાં થયો કોરોના મામલે ખુલાસો છેલ્લા ઘણા સમયથી કોરોનાના દર્દીઓ વધ્યા છે,વિશ્વભરમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે આવી સ્થિતિમાં એક સ્ટડિમાં ચોંકાવનારો ખુલાસો થયો છે જે પ્રમાણે કોરોનાના ગંભીર દર્દીઓમાં કોરોનાના અમૂક લક્ષણો 2 વર્ષ સુધી જોવા મળે છે ચીનની જાપાન ફ્રેન્ડશિપ હોસ્પિટલના […]

દેશભરમાં છેલ્લા 24 કલાકમાં 2,827 કોરોનાના નવા કેસ નોંધાયા – સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ

કોરોનાના કેસોમાં ગઈકાલની સરખામણીમાં રાહત છેલ્લા 24 કલાકમાં 2,827 નવા કેસ નોંધાયા દિલ્હીઃ- દેશભરમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાની ત્રીજી લહેર નબળી પડી છએ ,જો કે છત્તા પણ દેશભરમાં છૂટાછવાયા કેસો આવી રહ્યા છે, દેશમાં દૈનિક કેસોની સંખ્યા 2 હજારને પાર આવી રહી છે જે પહેલા 700-800 પર જોવા મળતી હતી,પરંતુ દિલ્હી, ઉત્તરપ્રદેશ નોઈડામાં વધતા સંક્રમણને […]

રાજસ્થાનમાં કોરોનાનો પગપેસારો,જયપુરમાં 76 નવા દર્દીઓ આવતા ખળભળાટ  

રાજ્યમાં ફરીથી ડરાવવા લાગ્યો કોરોના જયપુરમાં 76 નવા દર્દીઓ મળી આવ્યા એક્ટિવ કેસ 500 ને પાર જયપુર:દેશની રાજધાની સહિત અનેક ભાગોમાં કોરોનાના નવા કેસ સામે આવતાં ફરી એકવાર ચિંતા વધવા લાગી છે.રાજસ્થાનમાં પણ છેલ્લા 24 કલાકમાં કોવિડ-19 સંક્રમણના કેસોમાં ઘણો ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે.છેલ્લા 24 કલાકની વાત કરીએ તો, આજે રાજધાની જયપુરમાં કોરોનાના 76 નવા […]

કોરોનાની સાથે દિલ્હીમાં ડેન્ગ્યુનો પગ પેસારો,અત્યાર સુધીમાં આટલા કેસ નોંધાયા  

કોરોનાની સાથે ડેન્ગ્યુની દસ્તક એક સપ્તાહમાં એક કેસ નોંધાયો અત્યાર સુધીમાં 82 કેસ નોંધાયા   દિલ્હી:રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 1,422 નવા કેસ નોંધાયા છે, જેના કારણે દૈનિક હકારાત્મકતા દર પણ 5.34 ટકા નોંધાયો છે. દિલ્હીમાં છેલ્લા એક સપ્તાહમાં ડેન્ગ્યુનો વધુ એક કેસ નોંધાયો હતો અને આ વર્ષે અત્યાર સુધીમાં 82 કેસ નોંધાયા છે.રાજધાનીમાં […]

અમદાવાદમાં કોરોનાના 34 કેસ, ત્રણ દિવસમાં NIDના 24 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત બન્યા,

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ ગયો છે. રાજ્યમાં 56 દિવસ બાદ રવિવારે 37 નવા કેસ નોંધાયા છે અને 15 દર્દી સાજા થયા છે. અગાઉ 13 માર્ચે 37 નવા કેસ હતા. આજે અમદાવાદ શહેરમાં 34 અને જિલ્લામાં 1 એમ કુલ 35 નવા કેસ નોંધાયા છે. એ સિવાય વડોદરા શહેર અને જામનગર શહેરમાં 1-1 એમ રાજ્યમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code