જમ્મુ-કાશ્મીરમાં SOPનું પાલન કરવું અતિઆવશ્યક,નહીં થાય તો કોરોનાની ત્રીજી લહેરનું જોખમ
જમ્મુ-કાશ્મીરમાં કોરોનાનું જોખમ લોકોએ રહેવું પડશે સતર્ક શ્રીનગરના ડીસીએ આપી જાણકારી શ્રીનગર :કોરોનાને લઈને સરકાર દ્વારા અત્યારે પણ લોકોને સતર્ક રહેવાની સલાહ અને સૂચના આપવામાં આવી રહી છે, કેટલાક લોકો દ્વારા તો કોરોનાને લઈને સંપૂર્ણપણે બેદરકારીભર્યું વર્તન કરાવમાં આવી રહ્યું છે ત્યારે આવામાં જમ્મુ અને કાશ્મીરને લઈને મહત્વની જાણકારી આવી રહી છે. શ્રીનગરના ડેપ્યુટી કમિશનર […]


