કોરોનામાં મોટી રાહત – સતત ચોથા દિવસે નોંધાયા 15 હજારથી પણ ઓછા કેસ,ત્રીજી લહેરની શક્યતા નહીવત
દેશમાં કોરોનાનો કહેર ઘટ્યો સતત ત્રણ દિવસથી 15 હજારથી ઓછા કેસ નોંધાયા દિલ્હીઃ- વિતેલા વર્ષથી જ દેશમાં કોરોના મહામારીની શરુઆત થઈ હતી, ત્યાર બાદ બીજી લહેર તીવ્ર બનતા ભયાનક સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો જેને લઈને નિષ્ણાંતોએ ત્રીજી લહેરની શંકા પણ વ્યક્ત કરી હતી, જો કે, હવે દેશભરમાં કોરોનાના કેસો હળવા થઈ રહેલા જોવા […]


