કોરોનાના કેસ ફરી વધ્યા, છેલ્લા 24 કલાકમાં આટલા નવા કેસ આવ્યા, 27 લોકોના મોત થયા
દિલ્હી: દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં થોડો વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 4,272 નવા કેસ નોંધાયા છે, જ્યારે 27 લોકોના મોત થયા છે.આ પહેલા બુધવારે દેશમાં કોરોના સંક્રમણના 3,615 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 22 લોકોના મોત થયા છે. ગઈકાલની સરખામણીમાં નવા સંક્રમિત દર્દીઓની દૈનિક સંખ્યામાં 657 નો વધારો નોંધાયો છે. આજે […]


