શિમલા CPRI ની સફળતા – હવે બટાકામાંથી બનશે જલેબી, જે 8 મહિના સુઘી નહી બગડે
હવે બટાકાની પણ જલેબી બનશે આ જલેબી 8 મહિના સુધી એવી જ રહેશે બગડશે નહી શિનલા સીપીઆરઆઈનું નવી સફળતા શિમલાઃ- આપણા દેશમાં ખોરાક ક્ષેત્રે પણ અવનવી પ્રતગિ થી રહી છે, દરેક પ્રકારની વાનગીઓ વિકસાવવામાં આવી રહી છે તેથી વિષ્ષ વાત એ કે આ વાનગીઓ કેટલાક મહિના સુધી સ્ટોર પણ કરી શકાય છે, ત્યારે હવે શિમલા […]