ઓમાનમાં હૈદરાબાદની મહિલાનું શોષણ: 15 કલાક કામ, મારપીટ અને પગાર વગર બંધક બનાવાઈ
હૈદરાબાદ, 20 જુલાઈ 2026: વિદેશમાં સુંદર ભવિષ્ય અને ઊંચી કમાણીની લાલચ આપીને નિર્દોષ લોકોને ઠગાઈ અને શોષણની જાળમાં ફસાવવાનો વધુ એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. હૈદરાબાદની રહેવાસી શબનમ બેગમ નામની મહિલા ઓમાનના મસ્કતમાં ગંભીર શોષણનો ભોગ બની છે. ઓમાનથી શબનમનો એક કરુણ વિડીયો સામે આવ્યા બાદ ભારતમાં ભારે ચકચાર મચી ગઈ છે અને પીડિત મહિલાએ […]


