જથ્થાબંધ મોંઘવારીમાં ભારે ઉછાળો, 42 મહિનાની ટોચે
નવી દિલ્હી, 14 મે, 2026 – જથ્થાબંધ મોંઘવારીમાં ભારે ઉછાળો આવ્યો છે. એપ્રિલ 2026માં આઠ ટકા કરતાં વધુ ઉછાળા સાથે મોંઘવારીનો દર 42 મહિનાની ટોચે પહોંચ્યો છે. ભારતમાં મોંઘવારીને લઈને ચિંતા ફરી વધી ગઈ છે. ભારતના જથ્થાબંધ મોંઘવારી દરમાં એપ્રિલ મહિનામાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. ગુરુવારે જાહેર કરાયેલા સરકારી આંકડા અનુસાર, એપ્રિલ 2026 માં જથ્થાબંધ […]


