નેધરલેન્ડ્સમાં નરેન્દ્ર મોદીએ ભારતીય ડાયસ્પોરાને ભારતની સાંસ્કૃતિક શક્તિનું પ્રતીક ગણાવ્યું
નવી દિલ્હી, 16 મે 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નેધરલેન્ડની મુલાકાતે છે. તેમણે હેગમાં તેમના સન્માનમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ભારતીય સમુદાયના યોગદાન વિશે વાત કરી હતી. પોતાના સંબોધનની શરૂઆત કરતા તેમણે કહ્યું, “આટલો બધો પ્રેમ અને ઉત્સાહ… સાચું કહું તો, થોડા સમય માટે હું લગભગ ભૂલી ગયો હતો કે હું નેધરલેન્ડમાં છું. એવું લાગ્યું કે ભારતમાં જ […]


