દુનિયાના આ છ દેશનું ચલણ છે સૌથી નબળુ
વિશ્વની આર્થિક વ્યવસ્થામાં ડોલર, યુરો અને પાઉન્ડ જેવી ચલણો સૌથી મજબૂત માનવામાં આવે છે. પરંતુ દરેક દેશની સ્થિતિ એકસરખી નથી. ઘણા દેશો એવા છે જ્યાં ચલણ ડોલર સામે લગભગ બિનઅસરકારક બની ગયું છે. આ પાછળનું કારણ અલગ અલગ લાગે છે. ક્યાંક રાજકીય અસ્થિરતા છે, ક્યાંક ફુગાવો નિયંત્રણ બહાર છે, અને ક્યાંક ચલણને જાણી જોઈને નબળું […]