એક વર્ષમાં સાયબર ગઠીયાઓએ આંચકેલા 108 કરોડ રૂપિયા સાયબર ક્રાઇમે રિકવર કર્યા
સાયબર ક્રાઈમે એક વર્ષમાં 285.12 કરોડ રૂપિયા ફ્રિઝ કર્યા સાયબર ફ્રોડમાં ગોલ્ડન અવર્સમાં મળેલી ફરિયાદોમાં નાણાં ફ્રિઝ, રિકવરી રેટ સૌથી વધુ, લોક અદાલત મારફતે અરજદારોને નાણાં પરત અપાવવા ખાસ ઝુંબેશ ગાંધીનગરઃ ગુજરાત પોલીસના સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ દ્વારા વર્ષ 2024માં સાયબર ગઠીયાઓએ છેતરપિંડી કરીને નિર્દોષ નાગરિકોના આંચકેલા રૂપિયા પૈકી 108 કરોડથી વધુ રૂપિયા રિકવર કર્યા […]