1. Home
  2. Tag "Cyclone"

વાવાઝોડાના સંકટ વચ્ચે 8 જિલ્લામાં 95 હજાર લોકોનું સ્થળાંતર, વન્ય જીવોની સુરક્ષાનું પણ આયોજન

અમદાવાદઃ રાહત કમિશનર આલોક પાંડેએ જણાવ્યું હતું કે, બિપરજોય વાવાઝોડાની ગતિમાં છેલ્લા કેટલાક કલાકોમાં ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગતિમાં ઘટાડો આવ્યો હોવાથી વાવાઝોડું હવે ગુરૂવારે રાત્રે 9 થી 10 કલાકની આસપાસ દરિયાકાંઠે ટકરાશે તેવું અનુમાન છે. સંભવિત વાવાઝોડું જ્યારે જમીન સાથે ટકરાશે ત્યારે પવનની ગતિ 115-125 કિમી પ્રતિ કલાક રહેવાની સંભાવના છે. […]

ગુજરાતઃ વાવાઝોડાના સંકટ વચ્ચે NDRF-SDRFની 30 જેટલી ટીમ તૈનાત

અમદાવાદઃ બિપરજોય ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધતા આવતીકાલે સાંજ સુધીમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને પાકિસ્તાનના દરિયા કિનારાને પાર કરે તેવી સંભાવના છે. આ દરમિયાન પ્રતિ કલાકે 125 થી 135 કિમી ગતિએ પવન ફૂંકાઈ શકે છે. આજે અને આવતીકાલે ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. દરમિયાન રાજ્યના તમામ જિલ્લાઓમાં કન્ટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યાં છે. એટલું જ નહીં […]

હવામાન વિભાગે ચક્રવાત બિપરજોય ને લઈને એલર્ટ જારી કર્યું

દેશમાં બિપરજોય વાવાઝોડા નું જોખમ હવામાન વિભાગે જારી કર્યું એલર્ટ દિલ્હીઃ- દેશમાં એક તરફ ઉનાળાની ગરમી પણ પડી રહી છે તો દેશના કેટલાક રાજ્યોમાં બીજી તરફ વરસાદના ઝાપટાઓ અને પવન સાથે વાવાઝોડા ફૂંકાય રહ્યા છે આવી સ્થિતિમાં હવામાન વિભાગે નવા ટક્રવાત બિપરજોયને લઈને ચેતવણી આપી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પરનું ડીપ પ્રેશર […]

ચક્રવાત મોચા એ ખતરનાક રુપ ઘારણ કર્યું , આટલા રાજ્યોમાં કરશે અસર

ચક્રવાત મોકાએ ખતરનાક રુપ ઘારણ કર્યું આજે સાંજે ભયાનક રુપ ઘારણ કરશે દિલ્હીઃ- ચક્રવાત  મોચાએ ખતરનાક રુપ ઘારણ કર્યુ છે,  પૂર્વ-મધ્ય બંગાળની ખાડી પર અત્યંત તીવ્ર ચક્રવાતી તોફાન ‘મોચા’ છેલ્લા 6 કલાક દરમિયાન લગભગ 8 કિમી આગળ વધતુ જઈ રહ્યુ છે. તે પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તર-પૂર્વ દિશામાં આગળ વધી રહ્યું છે.આ સાથે જ આ 13 […]

તમિલનાડુમાં ચક્રવાત ‘મૈડુસ’એ આપી દસ્તક,ભારે વરસાદ વચ્ચે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો

ચેન્નાઈ:ચક્રવાતી તોફાન ‘મૈડુસ’ તમિલનાડુ પહોંચી ગયું છે.વાવાઝોડાએ શુક્રવારે મોડી રાત્રે મામલ્લાપુરમ નજીક લેન્ડફોલ કર્યું હતું, જેના કારણે રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ થયો હતો.બગડતા હવામાનને કારણે શુક્રવારે ચેન્નાઈ એરપોર્ટ પરથી ઉડતી લગભગ 16 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી.ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટે એક ટ્વીટમાં જણાવ્યું છે કે,ખરાબ હવામાનને કારણે ચેન્નાઈ એરપોર્ટ પર 13 ડોમેસ્ટિક અને 3 ઈન્ટરનેશનલ […]

ત્રણ રાજ્યોમાં તબાહી મચાવશે ‘ચક્રવાત’ તોફાન, 8 ડિસેમ્બર સુધી ભારે વરસાદની આશંકા, IMD એ એલર્ટ જાહેર કર્યું

ચેન્નાઈ:દક્ષિણ આંદામાન સમુદ્રમાં નીચા દબાણનો વિસ્તાર ટૂંક સમયમાં ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે.ભારતીય હવામાન વિભાગ (IMD)એ તેની આશંકા વ્યક્ત કરી છે.IMD અનુસાર, ચક્રવાતી તોફાન બુધવાર સુધીમાં દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં પહોંચી જશે.તેની અસરને કારણે, ચક્રવાતી વાવાઝોડું 8 ડિસેમ્બરે તમિલનાડુ, પુડુચેરી અને નજીકના આંધ્ર પ્રદેશમાં ત્રાટકશે.આ સાથે જ ભારે વરસાદ પણ પડશે.વાવાઝોડાને કારણે ગુરુવાર સુધી તમિલનાડુના […]

ચક્રવાતને લઈને એલર્ટ જારી, આ રાજ્યોમાં ફરી આવશે હીટ વેવ,જાણો તમામ રાજ્યોના હવામાનની સ્થિતિ

ચક્રવાતને લઈને એલર્ટ જારી આ રાજ્યોમાં ફરી આવશે હીટ વેવ જાણો તમામ રાજ્યોના હવામાનની સ્થિતિ દિલ્હી:ભારતીય હવામાન વિભાગે શનિવારે જાહેરાત કરી છે કે,બંગાળની ખાડીમાં બનેલું ચક્રવાતી તોફાન ઓડિશા અથવા આંધ્ર પ્રદેશમાં દસ્તક નહીં આપે, પરંતુ દરિયાકાંઠે સમાંતર આગળ વધશે. IMDના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે,ચક્રવાત ઉત્તર-ઉત્તર-પૂર્વ તરફ વળશે અને ઉત્તર આંધ્ર-ઓડિશા કિનારેથી ઉત્તર-પશ્ચિમ […]

પીએમ મોદી આજે સવારે 11 વાગ્યે ઉચ્ચ અધિકારીઓ સાથે કરશે બેઠક, સાયક્લોન ‘યાસ’ની તૈયારીઓ પર થશે ચર્ચા

‘તાઉ તે’ બાદ ‘યાસ’ વાવાઝોડાનો ખતરો પીએમ મોદી આજે કરશે સમીક્ષા બેઠક ઉચ્ચ અધિકારીઓ સાથે કરશે બેઠક સાયક્લોન યાસની તૈયારીઓ પર ચર્ચા દિલ્લી: સાયક્લોન ‘તાઉ તે’ બાદ હવે દેશમાં વધુ એક તોફાન ખતરનાક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. બંગાળની ખાડીમાં સાયક્લોન તોફાન ‘યાસ’ હવે પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે તબાહી મચાવી શકે છે. […]

યાસ વાવાઝોડું અમ્ફાન જેવો વિનાશ વેરે તેવી IMDની આશંકા

તાઉ-તે બાદ હવે યાસ વાવાઝોડું ત્રાટકી શકે છે આ વાવઝોડું અમ્ફાન જેવો વિનાશ વેરી તેવી સંભાવના IMDના અધિકારીઓએ આ આશંકા વ્યક્ત કરી નવી દિલ્હી: ભારતના પશ્વિમ કાંઠા પર ગંભીર ચક્રવાતી વાવાઝોડું તાઉ-તે ભારે તારાજી કર્યા બાદ હવે વધુ એક વાવાઝોડું યાસ ત્રાટકવાની સંભાવના છે. વાવાઝોડું યાસ 26-17 પૂર્વ કાંઠે પહોંચવાનું અનુમાન છે. ભારતના હવામાન વિજ્ઞાન […]

તાઉ-તે બાદ આવનારા 5 દિવસમાં અન્ય એક ગંભીર વાવાઝોડાની સંભાવના – જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

તાઉ-તે બાદ અન્ય એક વાવાઝોડાની દહેશત હવામાન વિભાગે 5 દિવસ દરમિયાન આ વાવાઝોડાની આગાહી કરી દિલ્હીઃ-ચક્રવાતી વાવાઝોડાના વિનાશથી દેશ હજી બહાર આવ્યો નથી કે ભારતીય હવામાન વિભાગે આગામી પાંચ દિવસમાં બીજા એક ચક્રવાત તોફાનની સંભાવના વ્યક્ત કરી છે.આ ગંભીર ચક્રવાતી તોફાન તાઉ-તે એ અરબી સમુદ્રમાંથી નીકળીને ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટકમાં તબાહી મચાવીને તારાજી સર્જી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code