1. Home
  2. Tag "danish siddiqui"

ફોટોપત્રકાર દાનિશ સિદ્દીકી પુલિત્ઝર એવોર્ડથી સમ્માનિત  – અફઘાનિસ્તાનમાં ફરજ દરમિયાન ગુમાવ્યો હતો જીવ

પત્રકાર દાનિશ સિદ્દીકીને પુલિત્ઝર એવોર્ડ એનાયત રોયટર્સના ભારતીય પત્રકાર તરીકે જાણીતા હતા દિલ્હીઃ- પુલિત્ઝર પ્રાઈઝ બોર્ડે યુક્રેનિયન પત્રકારોને તેમના દેશમાં રશિયાના આક્રમણના સાહસિક કવરેજ માટે સન્માનિત કર્યા છે. અમેરિકન મીડિયા જાયન્ટ ધ વોશિંગ્ટન પોસ્ટને પણ આ પ્રતિષ્ઠિત એવોર્ડ મળવા પાત્ર બન્યો છે. ત્યારે રોયટર્સના ભારતીય પત્રકાર કે જેણે તાલિબાનમાં ફરજ બતાવતા વખત અંતિમ શ્વાસ લીઘા […]

ફોટોજર્નાલિસ્ટ દાનિશ સિદ્દીકીની હત્યાને લઈને પહેલી વખત તાલિબાનનું નિવેદન – કહ્યું ‘તે દુશ્મન દેશની સેના સાથે આવ્યો હતો અમે તેને નથી માર્યો ’

દાનિશ સિદ્દીકીને લઈને તાલિબાનનું નિવેદ કહ્યુંઃ-અમે નથી કરી હત્યા, તે દુશ્મન સેના સાથે આવ્યો હતો દિલ્હીઃ છેલ્લા ઘણા સમયથી દાનિશની હત્યાને લઈને તાલિબાન તેની ભૂલ કબૂલી રહ્યું નથી અને તે આરોપમાંથી બચી રહ્યું છે, ત્યારે હજી પણ તાલિબાન પોતાનો બચાવ કરી રહ્યું છે,અફઘાનિસ્તાન પર કબજો મેળવવા માટે યુદ્ધ કરી રહેલા તાલિબાને પોતાને પોતાને ગુનેગાર ન […]

પુલિત્ઝર જીતનાર ભારતીય પત્રકાર દાનિશ સિદ્દીકીની અફઘાનિસ્તાનમાં હત્યા, તાલિબાન હિંસાનું કરી રહ્યા હતા કવરેજ

ભારતીય ફોટો જર્નલિસ્ટ દાનિશ સિદ્દિકીની હત્યા અફઘાનિસ્તાનના કંધારમાં કરી રહ્યા હતા કવરેજ પુલિત્ઝર પુરસ્કાર જીતનાર પ્રથમ ભારતીય બન્યા દિલ્હી : અફઘાનિસ્તાનના કંધારમાં ભારતીય પત્રકાર દાનિશ સિદ્દીકીની હત્યા કરવામાં આવી છે. તે આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી રોયટર્સ માટે કામ કરી રહ્યા હતા. સૂત્રોના હવાલેથી જાણવા મળ્યું છે કે, સિદ્દીકીનું મોત સ્પિન બોલ્ડક વિસ્તારમાં થયું છે. જે કંધાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code