સરનેમથી માત્ર એન્ટ્રી મળે, ઓળખ તો મહેનતથી જ બને: અભિનેત્રી સઈ માંજરેકર
મુંબઈ, 25 મે 2026: બોલિવૂડના જાણીતા ફિલ્મમેકર અને અભિનેતા મહેશ માંજરેકરની પુત્રી અને અભિનેત્રી સઈ એમ. માંજરેકરે પોતાના અંગત જીવન અને કરિયરને લઈને કેટલાક મહત્વના ખુલાસા કર્યા છે. સઈએ જણાવ્યું હતું કે તેના માતા-પિતાએ તેને જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ હોય કે ગમે તેટલી મોટી સફળતા મળે, હંમેશા નમ્ર અને જમીન સાથે જોડાયેલા રહેવાના સંસ્કાર આપ્યા […]


