મહારાષ્ટ્રના ચંદપુરમાં વાઘના હુમલામાં ચાર મહિલાના મોત, લોકોમાં ભય
મુંબઈ, 22 મે 2026: મહારાષ્ટ્રના ચંદપુર જિલ્લામાં વાઘે હુમલો કરીને ચાર મહિલાઓને મારી નાખી હોવાનું જાણવા મળે છે. આ મહિલાઓ સવારે તેંદૂના પત્તા એકત્ર કરવા ગઈ હતી ત્યારે આ ઘટના બની હતી. આ બનાવની જાણ થતા વનવિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વાઘના હુમલામાં ચાર મહિલાના મોતને પગલે […]


